________________
સત્તરમી સદી
[૨૭]
ઋષભદાસ મુરચષમંડણ માનવી, હું એવું તુઝ ચણું. કવીત છંદ ગુણ ગીતને, જે નવી જાણુઈ ભેદ, તુ તૂઠી મુષ્ય તેહનિ, વચન વદઈ તે વેદ. મુરષ માટે ટાલી, કવી કીધો કાલિદાસ, છ વાગ્યાતા તેહ, જે મુખ્ય કીધો વાસ. કીત્તિ કરૂ તુઝ કેટલી, મૂઝ મુષ્ય રસના એક, કડથ જિઠ્ઠવાઈ ગુણ સ્તવું, પાર ન પામું રે, તેહઈ તુજ ગુણ વર્ણવું, મૂઝ મતી સારૂ માંય,
નષ મુષ વેણુ શીર ભગઈ, કવી તાહારા ગુણ ગાય, અંત – બાર વરત શ્રાવક તણ, મિં ગાયાં અતિસાર,
કવી કે દેષ મ દેષજ્યુ, હું છું ગુઢ ગમાર. આગઇના કવી આગલિં, હું નર સહી અગ્યનાન, સાયર આગલિ ખૂંદૂઉં, સ્યુ કરસઈ અભીમાન. માતતાત જિમ આગલિં, બેલઈ બાલિક કેય, તેહમાં સાચું સ્ય હસઈ, પણિ સાંવુ સોય. ભણતાં ગુણતાં વાચતાં, કવી જોયુ વલી દેષ, નીરમલ યંતિ ચરચો , દોષ મ દેજયુ ફેક
ઢાલ-૭૮-ચોપાઈ. ફેકટ દેષ મ દેજ્યુ કે, નરનારી તે સુણયુ સોય, કુડ કલંક તણું ફલ જોય, વસુમતી તે વેશા હેય. ૩૬ શાહાસ્ત્ર પૂર્ષ કહ્યા છઈ હેય, ઋષભ કહઈ તે સુણજ્યુ સોય, એક હંસ બીજે જલજલુ, જિમ મશરૂ જોડિ કાંબલે. ૩૭હંસ સરીષા જે નર હેાય, તેહના પગ પૂજે સહુ કેય,
ન જનુનીઈ તે જગી જવું, કવીજન લેકે લેષઈ ગણ્યું. ૩૮ હંસ દૂધ જલ માંહાથી પીઇ, નીરવૃંદુઓ મુખ્ય નવી દઈ, તિમ સુપરસ ગુણ કાઢી વહઈ, પર અવગુણ તે મુખ્ય નવી કહઈ. ૩૯ જલ સરીષા જે નર હોય, તેહનું નાંમ મ લેસ્યુ કાય, સકલ લેકહાં તે અવગણ્ય 2ષભ કહઈ નર તે કાં યદ્યુ. ૪૦ જલુ તણી છઈ પરગતી અસી, વંદું રગત પીઈ ઉલસી, સષરૂ લેહી મુષ્ય નવી દઈ, તિમ માઠે નર ગુણ નવી લીધું. ૪૧. જલુ સરીષા જગપ્પા જેહ, અતી અધમાધમ કહી તેહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org