________________
સત્તરમી સદી
કષભદાસ હેરલ્ડના ઈતિહાસ-અંકમાં – ૧૯૧૫ના ૭-૯ અંકમાં પણ પ્રસિદ્ધિ પામ્યો છે. (૧૩૯૦) ઋષભદેવને રાસ ૧૧૮ ઢાળ ૧૨૭૧ કડી ૨.સં.૧૯૬૨ આદિ
(શુભ કરૂ સહી) સરસતિ ભગવતી ભારતી, બ્રહ્માણી કરિ સાર, વાઘેસ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર. શુભદેવી સુપરિ નમું, હંસાગમની માય દેવિ કુમારી મનિ ધરૂ, જ્યમ મતિ નિર્મલ થાઈ. બ્રહાસુતા તું સાદા, બ્રહ્મવાહિની નામ, વાણું વચન દીધું અસ્યાં, જ્યમ હાઈ વંછવું કામ. ભાષા તૂ બ્રહ્મચારિણી, હંસવાહિની માય, સકલ મને રથ તુ ફલઈ, જે સઈ ત્રિપૂરાય. હઈડઈ હર્ષ ધરી ઘણે, કરજે કવિજન સાર,
રષભ રાસ રંગિ રચું, સફલ કરૂં અવતાર. અંત -- (સેલ સંવત્સર) ખ્યાહઠઈ ચીત્રા, વલી એ ગુરૂવાર મલીઉ પવિત્રા.૫૯ નગર ત્રબાવતી અન્ય હઈ છઈ સારી, ઈદ્ર જસ્યા નર, પવની
નારી. ૬૦ વાહણ વખાર્ય નર બહુ વ્યાપારી, સાયર લહેર સભત જલ
વારી. ૬૧ તપનત્તર પોલીઉં કેટ દરવાજા, સાહા જહાંગીર જસ નગરને
રાજા. ૬૨ પ્રાસાદ પયાસી અતિહિં ઘટાલાં, જ્યાંહાં બિતાલીસ પષધ
શાલા. ૬૩ અસ્ય ત્રબાવતી બહુએ જનવાસે, ત્યાંહાં મિં જોડીઓ
રીષભ રાસે. ૬૪ સંધવી શ્રી મહરાજ વખાણું, પ્રાગવંસીઅ વીસેમ તે જાણું.
સંઘવી સાંગણ સૂત તન સારે, દ્વાદશ વરતને તેહ ધરનારે. ૬૬ દાન નઈ સીલ તપ ભાવના ભાવઈ, અરીહંત પૂજઈ ગુણ સાધુના
ગાવે. ૬૭ સાંગણ સૂત પૂરિ મન તણી આસે, રાસ રચત કવી રીષભદાસે.
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org