________________
પવરાજ
[૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૩ મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૧૯/૧૯૫૧. (૧૮૫૬) શત્રજય સ્તવન ૧૧ કડી આદિ– મેરો મન મોહ્યો ઈ ડુંગરે સેત્તજ જેહને નામ રે સઈ મુખ એ વખાણ્યઉ સાચઉ સાચવે સીમધરસ્વામી રે.
મે. ૧૧ અંત – તીર્થના ગુણ અતિઘણું ગાવએ સુર કર જોડિ રે
કહઈ જયસેમ ભાવાઈ કરી પાવએ વંછિત કોડિ રે. મ. ૧૧ ઈતિ સેતું જઈ ર તવન. (૧) પ.સં.૩૫-૧૫, તેમાં પ.૪.૩૫, મુ.સ્ટે.લા.નં.૧૮૯૪.૪૨૦/૨૧૧૪.
જિહાપ્રોસ્ટા પૃ.૧૬૦-૬૧ તથા ૩૩૨.] ૮૧૪. પરાજ
એક પદ્મરાજ જ્ઞાનતિલક (સં.૧૬૬૦)ના ગુરુ મળે છે. [તે કે નં. ૫૭૨ના પધરાજ હોવાનું નિશ્ચિતપણે કહી ન શકાય.]. (૧૮૫૭) ભગવદુવાણી ગીત ૬ કડી લ.સં.૧૭૬૪ પહેલાં આદિ
રાગ સારંગ. ઢાલ નણદલરી. વાણું તૌ વીર તિહાંરી ત્રિભુવનજનમોહનગારી જિનવરવાણી છે. ૧ વાણી તૌ સબ હી સુહામણું શ્રવણકું અમૃત સમાંણ. જિ.
વાણ તૌ ધન જિમ ગાજઇ બહુ રાગ જુગતિ કરી છાજઇ. જિ. ૨ અંત – વાણી તો ઈષ રસાલા રિઝઈ સબ બાલગોપાલા. જિ.
ઈણ વાણી તે કઈ ન લઈ શ્રી પદ્મરાજ ઈમ બેલઈ. જિ. ૬ –ઇતિ શ્રી ભગવદ્વાણુગીત.
(૧) ૨૮મા પત્રને અંતે – સં.૧૭૬૪ વષે મધુમાસે સિતેતર પક્ષે સમ્યાં તિથૌ જયારે વા. શ્રી ભક્તિવિશાલગણિશિષ્ય પા. રત્નસિંધુ રેણુ લિખિતા એષા ચતુદી..શ્રી પાટણનગરે પૂણું તા. ૫.સં.૨૮-૧૯, તેમાં પ.ક્ર.૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૩.૩૬૭૨૦૭૬.
[જેહાપ્રોસ્ટા પૂ.૩૦૭.] ૮૧૫. પામ દિગિણિ (વિજયરાજ-દેવતિલકશિ).
[કવિની અન્ય કૃતિ અન્યત્ર ૨.સં.૧૬૫૧ની નેંધાયેલી છે.] (૧૮૫૮) બહત સ્નાત્રવિધિ આદિ – પહિલી છત્ર પરિભ્રમણ પ્રક્ષેપ બલિ દિપાલ સ્થાપનાઈ રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org