________________
-જાદવ
[av] જન ગૂર્જર કવિઓ: ૩ ઘણુઈ ઠમિ દેખ્યા સંબંધ સત્યકીનઉં તઉ કિયેઉ પ્રબંધ પંડિત વાચહુ સુણહુ રસાલ કર જોડી વિનવઈ મુનિ માલ. ૨૬ –ઇતિ સત્યક સંબંધઃ સમાપ્ત.
(૧) પ.સં.૮–૧૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ-૧૧. (૧૮૫૧) વૈરાગ્ય ગીત ૫ કડી
(૧) ખંડિત પ્રત, પ.ક્ર.૧૧-૧૮ પં.૧૬, તેમાં પ.ક્ર.૧૮, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. ગુ-૧૯. (૧૮૫૨) મા ગીત ૧૯ કડી આદિ – વાડી ફૂલી અતિ ભલી મનભમરા રે, દેખી ન કીજે સોસ, રં. અંત – લહીયઈ પરમાનંદ જે મ. સીખ કહે કવિ માલ ૨. ૧૮
(૧) ઉપરની પ્રતમાં પ.ક્ર.૧૮. (૧૮૫૩) શીલ બાવની
[નં.૯૮૩થી નેંધાયેલી “શીલબત્રીસી' તે આ જ કૃતિ હેવા સંભવ.] આદિ– પરખિ પરખિ જિઉ લીજિયઈ રતન જવાહર લાલ
દેવ ધરમ ગુરુ પરખિ તિઉ સાચે લિજઈ માલ.
કારાક્ષર જિઉ અલખ નારીચરિત વિસાલા હારે હરિ હર દેવતા કયા નર વપુ રે માલ. નર મછા, સર પ્રેમ, જલ નારી, વિષય જાલ,
નિરદય ઝીવર, કામ, તહ ચિત ચિતહુ કિન માલ. અંત – નર વિનુ અવગુણુ ક્યા કરઈ ઈકુ ઈ કેલી નારિ
તાલી એકુ ન વાજઈ ચિત વહુ માલ વિચારિ. નારિ પુરુષ માહિ લોડિયઈ બડઉ એક ગુણ સીલ નાલ ભલાઈ કરન કહુ કઉ ન કરઈ જગ ઢીલ. વાયન અક્ષર સાર ઇહુ દાન સીલ ઉપરાગ કીજઈ માલ સફલ જનમ નરનારી અવતાર. -ઈતિ શ્રી સીલબાવની સમાપ્ત. . . (૧) પ.સં.૩-૧૩, પુ સ્ટે.લા. નં.૧૮૯૫.૪૦૪/૨૪૦૮.
[કેટ ગગુરા પૃ.૭-૭૭, ૭૮-૮૦ તથા ૧૩૦; જૈહોસ્ટા પ.૪૭૧. ભમરા ગીતમાં ગુરુનામ પરમાણું હેવાનું કહ્યું છે તે તથા “શીલ બાવની' અજ્ઞાતકક હોવાનું જણાવાયું છે તે ભૂલ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org