________________
સત્તરમી સદી [૧૩]
માલદેવ વડગચ્છનાયક સુમતિદાયક ભાવદેવ સૂરીસ્વરે
જયવંત હિવ ગુણવંત ગ૫તિ સીલાદેવ મુની સ્વ. ૪૩૧ (૧) ઇતિ કીર્તિધર સુશલ સંબંધ સમ્મત્ત લિખતં લિ. લખૂ આત્માથે. ૫.સં.૧૫-૧૬, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. ગુ-૧૦. (૧૮૪૯) નેમિનાથ નવભવ રાસ ૨૩૦ કડી આદિ – શ્રી નેમીસ્વર જિન તણું, નવભવ કહઉં ચરિત્ર,
તીર્થકરગુણ ગાવતાં, મન તનુ હોઈ પવિત્ર, કે સિંગારકથા કહઈ, કે ગાવઈ જિનરાઈ, કડવઉ કિસહી કહું રુચ, કિસહી મધુર સુહાઈ, જિણિ રંગાઈ જે મોહિયઉ, સોઈ તાસુ રસાલ,
સબ રસ તજિ ઉએસમરસઈ, જિનગુણિ મહઉ માલ, અંત – મનિ અભિગ્રહજી પડવ કરઈ, તિવારઈઉં પ્રભુનઈ નમિજી,
હમિ કરિસ્યાં આહાર તઉ, આહાર લેસ્યાં અહે તહં તિ~િ સુણ્યઉં, જિનનિર્વાણુત વઈરાગિયા આયા, વિમલગિરિ કર્યઉ સંથાર
અભઉ, લહિ ત્યાંન કેવલ તહાં સીધા, માલ નમઈ ત્રિકાલ એ, ગાવતાં નવભવ નેમિ રાસઉ, પુન્ય હુઈ દુખ ટાલએ. ૨૩૦ –ઇતિ શ્રી નેમિનાથ નવભવ રાસ ભાસ સમાપ્ત.
(૧) પ.સં.૧૫-૧૫, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ-૮. (૧૮૫૦) સત્યથી સંબંધ ૪૨૬ કડી આદિ –
શ્રી ગુરવે નમઃ અતિસય ગુણપૂરિ તરિક્ત ત્રિગુણાતીત અનંત ચિદાનંદમય માલ પ્રભુ નમિયાઈ નિતુ ભગવત. પસુ જિઉંઇ હુ અજ્ઞાન નર પ્રમથજનમથી જોઈ પારસ પર સત સુગુરુ કહું પરમ સુજ્ઞાની હેઈ. નરભવ લહિ રે માલ અવ કલા સીખિયજી દઈ
સુખઆ જીવી જીવતાં મુ ન દુર્ગતિ હેઈ. અંત - સુદ્દે સમે અવિરલે વિવિયરેઇ તિસ્થ(ક)ર નામ
લખણ રાવણ કહા સેણિય સચ્ચાઈ જહ જિણજાયા. ૨૪ પહિલઈ સમકિત દઢતા કરઉ પછઈ ત્યાંનચારિતનઈ ધરઉ તીર્થકર હુવઉ સમકિત થકી સિવપદ પામિઉ જિમ સત્યકી. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org