________________
અજિતદેવસૂરિ [૬૨] જન ગૂર્જર કવિઓ: ૩ (૧૮૪૫) બાર ભાવના સઝાય ૧૨ કડી આદિ– ધૂઈ ઉં કહે છે, ધૂમત માણહે છે,
( સ વિણાસણા હે, થિરુ મત જાણહે છે. અત – ઇતિ બારહ ભાવના સઝાઈ સંપૂર્ણ A(૧) ઉપરની પ્રતમાં પાક.૧૩. (૧૮૬૬) તમાકુ સઝાય ૧૫ કડી (રાજસ્થાની) આદિ– પ્રીત્ય સે તી વીનવે પ્રમદા ગુણણી જાણ, મોરા લાલ
(૧) ઉપરની પ્રતમાં ૫.૪.૧પ.
[કેટલોગગુરા પૃ.૧૨૯-૩૦.]. ૪૬૭. અજિતદેવસૂરિ
જિઓ આ પૂર્વે ભા. ૨ પૃ.૪૭.] (૧૮૪૭) શીલગીત ૧૨ કડી અંત – ઈમ જપૈ રે અજિતદેવસૂરિ કિ સુણુ.
–ઈતિ સીલગીત સંપૂર્ણ.
(૧) પ.ક્ર.૧૧-૧૯, તેમાં પ.ક્ર. ૧૬, ઇડિયા ઑફિસ લાયબ્રેરી ને. ગુ-૧૯.
કિંટગગુરા પૃ.૧૩૦.] ૪૭૪. માલદેવ (વડગચ્છ ભાવ દેવસૂરિશિ)
[જુઓ આ પૂર્વે ભા.૨ ૫.૫૫.] (૧૮૪૯) કીર્તિધર સુકેશલ સંબંધ ૪૩૧ કડી આદિ– શ્રી આદીશ્વર જગતગુરુ, સંભુ વિધાતારૂપ,
પુરુષોત્તમ કહિ બુદ્ધ પ્રભુ, ભાઈ ભાવના ભૂપ. ઋષિમંડલ પ્રકરણ કહ્યા, જતી દુવિધનિ ગ્રંથ, માલ તૃકાલ નમઈ તિહઈ સાધઈ જે સિવપંથ. આગમિ ધણા જતી તણું, દીસઈ વિવિધ પ્રબંધ,
ભવિક સકેસલ મુનિ તણુઉં, કહુ સુણછું સંબંધ. અંત – ધન્ય કીતિધર મુનિવર ગાઇયઈ રે, શ્રી જિનશાસન માંહિ સીધાર,
ધન્ય સુકોસલ વથઈ રે, અનુમોદતાં ન્યાનાદિક પઇયઈ રે, ઈહં કે સંસય નાંહિ નિશ્ચઈ રે, માલ ચિત્તિ આનંદિયઈ. ૩૦ ઈય સુગુરુ વાણું હિયાં આણી, કીતિધર મુનિ ગાય, ચારિતિ સુકેસલ ઋષિ સુકેશલ, જસ કહત સુખ પાઈયઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org