SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૫] અરાત (૧૮૧૮) કપસૂત્ર બાલા. (૧) સં.૧૬૯૩ માગશર વદ ૮ નંદનિવાર શુક્ર લ. પં. હાપાગણિ શિ. પં. સૌભાગ્યવિમલગણિઃ ગણેશ શ્રી લબ્ધિવિમલગણિ વાચનાર્થ. પ.સં. ૧૨૯, ઘોઘા. (૧૮૨૦) નવકાર પ્રભાવની છ કથાઓ (૧) સં.૧૬૮૩ પાર્ધચંદ્રસૂરિગચ્છ રાજચંદસૂરિ શિષ્ય વા. દેવચંદ્ર શિષ્ય ઋષિ વીરજી ચૈત્ર સુદિ અષ્ટમી ગુરૂ ઋષિ વીરજી લે. રાજનગરે. પ.સં.૧૦, મ.જે.વિ. નં.૧૧૫. (૧૮૨૧) નારચંદ્ર જ્યોતિષ બાલા. (૧) સં.૧૬૯૪ નંદનાબે માઘ શુ.૧૧ બુધે ગૌતમી તીરે નાસિકે ગણિ વિસુંદર લિ. પ.સં.૧૩, ખેડા ભં. દા.૫ નં.૧૬૩. (૧૮૨૨) ઉપદેશમાલા બાલા. (૧) સં.૧૬૯૪ ફા.શુ.૧૦ મે તપા ભ. વિજયાનંદસૂરિ રાજ્ય પં. ધનહર્ષગણિ શિ. પં. રત્નવિજયેન લિ. નિ.વિ.ચાણસ્મા. , (૧૮ર૩) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા (૧) લ.સં.૧૯૯૪, ૫.સં.૧૫૭, લીંભ. દા.૩ નં.૮. (૧૯૨૪) ભવવૈરાગ્ય શતક બાલા. (૧) લ.સં.૧૬૯૪, ગ્રં૨૦૦, ૫.સં.૯, સેં.લા. નં.૪૬૭૫. (૧૮૨૫) ભક્તામર સ્તોત્ર બાલા. (૧) સં.૧૬૯૭ પિશુ.૮ રવિ સંગ્રામપુર મધ્યે પં. જ્ઞાનનિધાનેન. પ.સં.૯, અભય. નં.૧૮૯૬. (૧૮૨૬) ક૯પસૂત્ર બાલા. (૧) સં.૧૬૯૭ ક.વ.૧૨ ગુરૂ સરખેજ મધ્યે લ. લંકાગચ્છનાયક આચાર્ય ષિ જસવંતજી આત્માર્થ. પ્રથમ પત્રમાં સારું ચિત્ર છે, પ.સં.૯૮, ગેડીજી. નં૩૨૭. (૧૮૨૭) સૂત્રકૃતાંગ પ્રથમ શ્રતધ બાલા. (૧) લ સં.૧૬૯૮, ૫.સ.૮૬, હા.ભં. દા.૫ નં.૧૦. (૧૮૨૮) કહપસૂત્ર બાલા (૧) પર્યુષણ કપ સમાપ્ત દૂ૩ દશા શ્રત સ્કંધ શાસ્ત્રનઉ આઠમ અધ્યયન સમાપ્ત હૂકું મૂલ ગ્રં.૧૨૧૬ સં.૧૬૯૮ કા.ક૧ શનિ કેરેટગચ્છ પદારથ લિષત આઉઆનગર મહે. પ.સં.૧૫૧, મ.જે.વિ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy