________________
અજ્ઞાત
[૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૩ (૧૮૨૯) કલ્પસૂત્ર બાલા
(૧) લ.સં.૧૬૯૯ પો.શે. પ્રથમ બીજ પ.સં.૧૧૨, વિદા. નં.૧૩૪. (૧૮૩૦) ઉપદેશમાલા સ્તબક ' (૧) લ.સં.૧૯૦૯, પ.સ.૮૬, મ.વિ. નં.૬૯ અ. (૧૯૩૧) ચર્ચા વિચાર
(૧) ઇતિ શ્રી ખરતરપક્ષીય તપાપક્ષીય મુનીનાં માન્યામાન્યાર્થવિચારક (ધર્મસાગરને જવાબ છે) પ.સં.૭, યશવૃદ્ધિ. (૧૮૩૨) દંડક બાલા,
(૧) લ.સં.૧૬૯૯ .૮ ભોમે નવાનગરે ગણિ પદ્મકુશલ લિ. પ.સં.૪, વિ.દા. નં.૬૪૦. (૧૮૩૩) જબૂદીપ સંગ્રહણી બાલા,
(૧) પં. વર્લ્ડ માનવિમલગણિ લિ. શિષ્ય મુનિ અમરવિમલ પડનાથે સં.૧૭૦૦ ચિત્ર શુદિ ૧૧. ૫.સં.૫, ગેડીજી. નં.૬૧૪. (૧૮૩૪) સર્વજ્ઞ શતક સ્તબક
(૧) સં.૧૭૦૦ વ.શુ.૨ રવો. પં. દેવસાગર શિ. કનકસાગર લિ. રાજનગરે. હુકમમુનિ ભં. સુરત.
પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૨, ભા.૩ ૫.૧૬૧૩-૨૨. નં.૧૭૮૭ને. દંડક બાલા.” પહેલાં દ્રઢકને નામે મૂકેલે તે પછીથી અજ્ઞાતને નામે ફેરવ્યા છે. લી હસૂચીમાં પણ એ અજ્ઞાતકર્તક છે. ભા.૧માં આ યાદીમાં મુકાયેલ અજ્ઞાતકર્તક “વિપાકસૂત્ર બાલા.” (લે.સં.૧૬૨૭, લી.ભં.) પછીથી રદ કરેલ જણાય છે. લી હસૂચીમાં એ કેવળ પ્રાકૃત કૃતિ તરીકે. સેંધાયેલ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org