SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૩૫] જૈન ગૂર્જર કવિએ ૩ ગો.ન. નં.૧૯૪. (૧૮૧૦) ઉપદેશમાલા બાલા, (૧) સં.૧૬ ૮૩ અશ્વનિ માસે સિત ષષ્ઠી શનિ, બુરહાનપુર મધ્યે પાતિસાહ શ્રી સલેમ શાહ રાજયે લિ. અચલગચ્છ ભ. કલ્યાણસાગરસૂરિ રાજ્ય તસ્વાઝાયાં વા. સુમતિશેખર શિ. વા. સૌભાગ્યશેખર શિ. પં. માણિજ્યશેખર મુનિ સકલશેખરગણિભિતે લિ. મુનિ ક્ષમાશેખરેણ. પસં. ૧૯, જશ.સં. (૧૮૧૧) દશવૈકાલિક સૂત્ર બાલા (૧) સં.૧૬૮૫ ફા.સુ. દિને પં. વિજયચંદ્રગણિ કલ્યાણચંદ્ર લિ. ક્યરવાડા ગામે. પ.સં.૭૮, શાંતિ.ભં. દા.૧૧૨ નં.૧૪. (૧૮૧૨) ક૯પસૂત્ર બાલા, (૧) લ.સં.૧૬ ૮૬, ૫.સં.૧૪૮, લીં.ભં. દા.૩૭ નં-૧૦૨. (૧૮૧૩) નવતત્ત્વ સ્તબક (૧) સં.૧૬૮૯ વાગભટ્ટમેરી (બાહડમેરે) કા.વ.૭ વા. ધર્મમંદિર શિ. પં. પુણ્યકલશન લિ. સાધ્વી જ્ઞાનસિદ્ધિ સાધ્વી ધનસિદ્ધિ પઠનાથ. જૈન વિદ્યાશાળા અમદાવાદ, (૧૮૧૪) ચાતુર્માસિક વ્યાખ્યાન બાલા. (૧) સં.૧૬૯૦ માગશીર્ષ શુ.૫ શનૌ પત્તન મળે પૂર્ણિમાપક્ષે વા. દેવસુંદર, કલ્યાણસુંદર, લાભસુંદર, લબ્ધિસંદરાદિ વામાન લિ. મુનિ કલ્યાણસુંદરેણ. વાડી પાશ્વ. પાટણ. (૧૯૧૫) નવતત્વ સ્તબક : (૧) સં.૧૬૯૧ .શુ.૨ ગુરૂ પં. જયવિજયગણિ શિ. ગણિ દેવવિજયગણિ શિ. મુનિ દીપવિજયેન લિ. ખુડા ગ્રામે. જન વિદ્યાશાળા અમ. (૧૮૧૬) ચઉસરણ પન્ના બાલા. (૧) સં.૧૬૯૧ શ્રા.શુદિ ૨ લિ. ઋષિ ધર્મો પઠનાથ ઋષિ રાજ. પસં.૮, ગેડીજી. નં.૩૯૭. (૧૮૫૭) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા. (૧) લ.સં.૧૬૯૨, ૫.સં.૧૩૨, લીં.ભં. દા.૬ નં.૧. (૧૮૧૮) ક્ષેત્રસમાસ બાલા (૧) લ.સં.૧૬૯૨, ૫.સં.૮, સંધ ભ. ફેફલિયા વાડ પાટણ દા.૭૬ નં.૧૨૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy