SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ રતનવિશાલ [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ રાજલવી તવ સંજમ લેકર નિર્ભર કે વશ નિજ કર્મ જલાયે, રાજલકે યત નેમનિણંદ હૈ, ઉત્તર લાલવિજૈ વિધિ ગા. ૨૬ (૧) પ.સં.૫ ૫.૬થી ૧૦, કલ.સં.કો.કંટે. વ.૧૦, નં.૧૩૩ પૃ.૨૭૦થી ૨૭૨. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૮૭-૮૯ તથા ૫૯૩-૯૪, ભા૩ ૫ ૯૬૯-૭૦ તથા ૧૦૮૬-૮૭. “મહાવીર સ્વામીનું ૨૭ ભવ સ્તવન” લાલવિજય ઉપરાંત ભૂલથી શુભવિજયને નામે પણ મુકાયેલી. નેમિનાથ. દ્વાદશ માસમાં લાલવિજયની ગુરુપરંપરા નથી એટલે આ લાલવિજય જ એના કર્તા હેવાનું નિશ્ચિત કહી ન શકાય.] ૬૩૧, રત્નવિશાલ (ખ. જિનમાણિક્ય-વિનયસમુદ્ર-ગુણરત્નશિ.) (૧૩૮૮) રત્નપાલ પાઈ ૪૯૯ કડી ૨.સં.૧૯૬૨ [૬] દિવાળી મહિમાપુર આદિ- નમો ભારત્યે નમો ગુરૂભ્યઃ પહિલઉ પણુમું પ્રથમ જિણ, આદીસર અરિહંત, નાભિ નરેસર કુલતિલઉ, વિમલાચલિ જયવંત. સંતિકરણ જિણ સોલમઉ, સંતસર સુખકાર, મૃગલંછણ મહિમાનિલઉ, કરૂણારસભંડાર. બ્રહ્મચારિ સિરિ મુકુટમણિ, જાદવવંસ જિયું, ને મીસર રેવગિરઈ, નમતાં નિતુ આણંદ, સિરિ ફલવિધપુરમંડણ, પુરિસાદાણ પાસ, નીલકમલદલ સામલઉ, પૂરઉ વંછિત આસ. સિદ્ધારથ-કુલદિનકરૂ, ચરમ જિણેસર વીર, સાસણનાયક સમરીયઈ, કંચણકતિ સરીર. ગૌતમ ગણધર પવર, પણમું લખધિનિધાન, કેવલ કરકમલઈ વસઈ, ચરણ કરણ સુપ્રધાન. ધરમ ચિહું પરિ ઉપદિસઈ, શ્રી જિનવર હિતકાજિ, તિહાં ધુરિ દાન પ્રસંસીયલ, જિણ સીઝઈ સિવકાજ. રતનપાલ કુમાર દિયઉ, પૂરવ ભવિ જલદાન. તિણિ પુણ્યઈ રસ તુંબડ, પામ્યઉ રાજ પ્રધાન. રતનપાલની ચઉપઈ, કહિસ્ય શ્રુત અનુસારિ, સાનિધિ કરે સારદા, લહિયાઈ વચનવિચાર.' અત - ઢાલ ધન્યાસિરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy