________________
સત્તરમી સદી
લાલવિજય
લાલવિજય કહે છણિ ધ્યાને રહી, બાહુબલિની પરિ મુગતે
જઈ રે. ૩૧ (૧) પ.સં. ૨, .૩૦, લી.નંદા.૨૩. (૨) પ.સં.૨-૧૬, છેલ્લું પાનું, મારી પાસે. (૧૩૮૭) કવન્ના ઋષિ સ. ૧૪ કડીની
આમાં દરેક કડી આઠ ટ્રકની છે. અંત - એ હવે વિર આવ્યા, સાતે સ્ત્રી જૂઓ સાથે,
દીક્ષા લીધી તિહાં સાચા શ્રી ગુરૂહાથે. પાલે એકમનાં કરમ સર્વે તિહાં ટાલી, કેવલ પામીને લહસ્ય મુગત લટકાલી. લટકાલી તિણે મુગત જ પામી, તે તો દાન પ્રભાવે, ઉતમના ગુણ લેઇ દેઈ કર્યો સઝાય સુભ ભાવે શુભવિજય પંડિત પાય સેવી, લાલવિજે કહે પ્રાંણું,
ભાવ સહિત દીઓ દાન ભલી પરે, હીયડે ઉલટ આણી. ૧૪ (૧) લિ. શ્રી પુરબંદિરે. પ.સં.૩-૧૧, છેલ્લું ત્રીજું પાનું, મારી પાસે. (૧૩૮૮) નેમિનાથ દ્વાદશ માસ (હિંદીમાં) ૨૬ કડી આદિ – વનવિ ઉસેનકી લાડલી કર જોરિ નમકેં આર્ગિ ખરી,
તેમ કહિ પીચા ગિરનાર ચઢે હમસે તો કહે કહા ચૂક પરી, યહ વેસ નહીં પિયા સંજમકી તુમ કહીકું યેસી વિચિત્ર ધરી, કૈસે બારહ માસ બતાવેગે સમજાવેગે મુઝિ યાહ ઘરી. ૧ તુમ આગે અસાઢમિં કયાં ન લીધા વરત તુમ કાહિકું બરાત
| મુલાઈ,
છપન કોડ જુરે જાહું વંસ વાંહાન આન નીસાન બજાઈ. સંગ સમુદ્રવિજ બલભદ્ર મુરારકી તેહિ લાજ ન આઈ, નેમિ પિયા અબ આવે ઘરે ઈન વાતનમેં કહે કેન વડાઈ. ૨ વડાઈ કહા કરીયે મુનિ રાજુલ જીવન હે નિસિકો સુપને, સુત બંધવ બંધુ સબ જાત ચલે જલબુંદન સે નીતને અપને, દિન શ્યાનિકે મજમાંન સેવે થિરતા ન રહે કછુ સબહી અપને,
તિહાં તે યહ જાણિ આનંદ સેવે અમારે અબ સિદ્ધન કે જપને. ૩ અંત – બારહ માસ જે પૂરે ભયે તવ નેમકુ રાજલ જાય સુના,
જામેં દ્વાદશ ભાત વણ તવ પીછે સે રાજલકું સમઝા.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org