SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ લાલવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ તે સુખી થાશે. ૧૦ –ઈતિ પુંડરીક કુંડરીક રિષી સઝાય. તપગચિછ પાટપરંપર આવ્યા, સુધર્મ ગુરૂથી ભાવ્યા, શ્રી વિજયદેવ સૂરીશ્વર રાજે, સેલ વિતરિ છાજે. ૬ આષાઢ વદિ ચોથે દિન આવે, છઠીઆડા માહે ગાવે, રવિવારે એ અર્થ વિચારો સાંભળતાં સુખ થાયે. શુભવિજ્ય પંડિત સુખકારી, તાસ પ્રસાદિ જાણી, સઝાય એકવીસ આસ પુરો મુજ, લાલવિજય કહી વાણી. ૮ સિદ્ધાંત વાણું સરસ જાણું આદર આણી ભણીએ, ભાવે ભલીયણ કહે એમ કવિયણ કાન દઈને સુણીએ. (૧) સર્વરસ સઝાય. ગ્રંથાગ્ર ૭૫૦, પ્રકા.ભં. (૧૩૮૨) નંદન મણિયાર રાસ (1) વિદ્યા. (૧૩૮૩) + ઘી સઝાય પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૧૦૨. (૧૩૮૪) સુદર્શન સ, ૪૨ કડી ૨.સં.૧૬૭૬ માગશર કડીમાં આદિ- શ્રી ગુરૂપદપંકજ નમી હું મારું વચનવિલાસ, સુદર્શન શિયલ વખાણુઈ, તુડ પાયે દાસ. અંત – સંવત સોળ સિલેહતરે, માગશિર કડી મઝારિ, * શ્રી પાશ્વનાથ પસાઉલઈ, શીલે કામ કીધું ઉદાર. જે ગાવે વાંચે નિરમાલા તે પામે સંપદા કેડિ, - શ્રી વિજયશિષ્ય ઈમ ભણુઈ, લાલવિજય નમે કર જોડિ. ૪૨ (૧) લિ. ૩. વીરજી પઠનાથ 4. પ્રેમજી. ૫.સં.૨–૧૪, મારી પાસે. (૨) આ.ક.મં. (૧૩૮૫) વિચાર સ. ૫ કડી આદિ– પ્રથમ ધરૂ સતગુરૂનામ, જિમ મનવંછિન્ને કામ, અંત – શુભવિજયસીસ લાલવિજય કહે, સુયગડાંગ વૃત્તિથી લહઈ. ૫ (૧૩૮૬) ભરતબાહુબલ સ. ૩૧ કડીની અંત – તપગચ્છનાયક સુંદરૂ રે, શ્રી વિજયસેન સૂરિરાય, સોહગ તિહાં વાચકવરૂ રે, શ્રી કલ્યાણવિજય ઉવઝાય. શ્રી કલ્યાણવિજય ઉવઝાયા સીસ, શુભવિજય પ્રણમે નિસિડીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy