________________
સત્તરમી સદી
[૧૯]
લાલવિજય. આદર આણું વીરજિન, વંદી કરૂં સ્તવન. શ્રી ગુરૂ તણે પસાઉલે, સ્તવણ્યું વીરજિણંદ,
ભવ સત્યાવીસ વીરતા, સુણજ્યો સહુ આણંદ. અંત – સંવત સેલ બાસઠે તો ભ. વિજયેદસમી ઉદાર તે, લાલવિજયે ભગતિ કહ્યું તો ભ. વીરજિન ભવજલ તાર તા. ૨૦
ઢાલ ૬ઠી સમરથ સુખ સંપત્તિ મિલેં, ફલે મનોરથ કોડિજી, રેગ વિગ સર્વે ટલેં, તુહ સમરે સહુ હે જેડિજી. આઢિયાણપુરમંડણ ખંડણે પાપના પુર જે, જે ભવિયણ સેવા કરે સુખ પામે ભરપુર જે.
કલશ શ્રી વીરપાટ પરંપરા ગત, શ્રી આણંદવિમલ સૂરીસરે, શ્રી વિજયદાનસુરિ તાસ પાટે, શ્રી વિજયદેવસૂરિ હિતધરે. કલ્યાણવિજય ઉવઝાય પંડિત શુભવિજય શિષ્ય જયકરે...
(૧) પ.સં.૬-૧૨, રાજકોટ મોટા સંઘને શં. (૨) સાગર ભં. પાટણ. (૩) ૨૪મા તીર્થંકર મહાવીર ૨૭ ભવ સ્ત. સં.૧૭૮૩ ફ.શુ.૧૫ રવો દિને લિ. ૫.સં.૭-૧૧, આ.કા.ભં. (૪) ૫.સં.૪, પ્ર કા.ભં. (૫) લીં. ભં. (૬) પિસ સુદિ ૬ દિને. પ.સં.૪–૧૨, હા.ભં. દા.૮૩ નં.૧૦૬. (૭) મહે. તેજસાગરગણિ શિ. પં. રંગસાગર લિ. ની કુઅરજી તત ભાર્યા શ્રાવિકા ચાંપા તત પુત્રી શ્રાવિકા વીરબાઈ પઠનાર્થ સં.૧૭૬૧ માહા સુ.૧૦ ભોમે લિ. પ.સં૫-૧૧, અનંત. સં. નં.૨. (૮) સં.૧૯૦૦ જે.વ. ૧૦ લ. મુ. લાવન્યકુશલ પાલીતાણું મથે આદિનાથ પ્રાસાદે. ૫.સં.૪૧૪, વીરમ. લાય. [મુપુગૃહસૂચી (શુભવિજયશિષ્યને નામે પણ), હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૩,૨૪૮, ૨૬૭, ૨૬૧, ૨૭૩, ૪૦૬, ૪૧૭, ૫૦૭-બધે શુભવિજયને નામે).]
[પ્રકાશિતઃ ૧. જૈન કાવ્યપ્રકાશ ભા.૧, ૨. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ તથા અન્યત્ર.] (૧૩૮૧) જ્ઞાતાધર્મ એગણીસ અધ્યયન સઝાય ૨.સં.૧૬૭૩ આષાડ
વદ ૪ રવિ છઠિયાડામાં અંત – સંવત સોલ ત્રિવુંતરિ સંવ સરે, આદિતવારે આસાઢ માસે,
શુભવિશિષ્ય લાલવિજય એણિ પરે કહે ભણે ગુણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org