________________
૩૦૫
આણદેદય
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૩
પ્રથમાભ્યાસે વિકાનેર (૧) પસં.૧૪, કવિની સ્વલિખિત, જય. પિ.૬૯. (૧૩૭૮) મૃગાપુત્ર સંધિ ગા.૧૦ સં.૧૬૬૩? (ગુણ રિવતિ) આ.વ.૧૧
મહિમાનગરે [મુગૃહસૂચી.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૮૯૧.] ૬ર૯ આણંદય (ખ. જિનતિલકસૂરિશિ.) (૧૩૭૮) વિદ્યાવિલાસ ચાપાઈ (પૂજવિષયે) ૩૦૭ કડી ૨.સં.૧૯૬૨
આસો શુ.૧૩ રવિ બાલોત્તરામાં અંત – સુગુરૂવચનથી સંભલી, પામી ગુરૂઆદેસ,
વિદ્યાવિલાસ નરવર તણી, ચઉપઈ કરી લવલેસ. ૩૦૪ સેલ બાસઠઈ વછરઈ, આસૂ સુદિ રવિવાર, તેરસ દિન એ સંથણી, વાલોતરા મઝાર. ૩૦૫ ગછ ચહેરાની પગાઉ (પા.) ખરતરગચ્છ (સહુ) માહઈ પરગડઉ, શ્રી ભાવહ સૂરિદ, તસુ પાટઈ ઉદયઉ અધિક................. મુણિંદ. ૩૦૬ શ્રી જિનતિલક સૂરિ ગુરૂ, પભણઈ સીસ જ એમ,
આણંદઉદય રિધિવૃદ્ધિ સદા, શ્રી સંઘ હુ એમ. ૩૦૭
(૧) સંવજગદ્રસ રસેન્દુ (૧૬ ૬૩) વિષે શુક્ર માસે વ.૫ શનિ શ્રી જિનતિલકસૂરિ વિજયિનિ પં. અમરાન શ્રી વાલપુત્ર મળે. ૫.સં.૬, પ્રથમ પત્ર નથી. યતિ મુકનછશિ. જ્યકરણ વિકા. (૨) માણેક ભં.
પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૭, ભા.૩ પૃ.૮૮૪-૮૫. “આણંદઉદય” એ શબ્દ સામાન્ય અર્થના વાયક પણ છે, તેથી કર્તાએ પિતાનું નામ લેષથી ગૂંચ્યું છે એમ કહેવાનું થાય.] ૬૩૦. લાલવિજય (ત વિજયદેવસૂરિ-કલ્યાણવિજય-શુભવિજયશિ.)
એક શુભવિજયે (હીરવિજયસૂરિના શિષ્ય) “તકભાષા વાર્તિક”, “કાવ્યકલ્પલતાવૃત્તિમકરંદ', “સ્યાદ્વાદ ભાષાસૂત્ર, તે પર વૃત્તિ, “સેન પ્રશ્નને સંગ્રહ' આદિ ગ્રંથ રચ્યા છે. તે અને આ બંને એક હેવાને સંભવ છે. (૧૩૮૦) [+] મહાવીર સ્વામીનું ર૭ ભવ સ્ત, છ ઢાલ ૨.સં.૧૯૬૨
( વિજયાદશમી આદિયાણામાં આદિ– વિમલ કમલદલલોયણું, દીજે વચન પ્રસન્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org