SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૭] સમયરાજ ગચ્છાનિ તસ્મિન્ ચૈત્રગચ્છે ભુવને દુસૂરિઃ તસ્તિપદે શ્રી દેવભદ્રસૂરીશ્વરઃ યેન તપાબિરુદ` કૃત' તદ્દનુક્રમેણુ શ્રી નૃહતપાપક્ષે શ્રી દેવરત્નસૂરી વગેરે. પ્ર.કા.ભ`, નં.૧૦૮૭ (વે.).” આમાં કશીક સરતચૂક રહેલી છે. અહી પ્ર.ફા.ભ.ની જ નં. ૧૧૮૭ની લ,સ',૧૭૩૧ની પ્રત નાંધાયેલી છે, જેમાં કનકસુંદરગણુિને કર્તા બતાવવામાં આવ્યા છે, અને એ જ ખરાખર છે કેમકે કનકસુ ંદરગણિસ.૧૭૩૧માં ન હોઈ શકે તે કનકસુંદરને કર્તા ગુણવાની બાબતને કેટલોગગુરાતા ટકે છે.] ૬૨૭, સમયરાજ (ખ. જિનચંદ્રસૂરિશિ.) (૧૩૭૬) ધ મ‘જરી ચતુદ્રિકા ૨૭૮ કડી ૨.સં.૧૯૬૨ મહા શુ.૧૦ વિક્રમનગર (વિકાનેર)માં અંત – ભુજ રસ વિજાદેવી વચ્છરઇ, મધુ સુદિ દશમી પુષ્પારકવરૂ, ઈંમ વરઈ વિક્રમનગરમંડણ, રિષભદેવ જિષ્ણુસરૂ. સુપસાય ખતર ગચ્છનાયક સકલ સુવિહિત સુખકરૂ, જુગપવર શ્રી જિણચંદસૂરી સુરિ સુસીસ પય પએ. શ્રી સમયરાજ ઉવઝાય અવિચલ સુખસેાહગ સપએ, ઈમ જિનભાષિત મુલ સમકિત ધરમ સુરતરૂમ...જરી, અતિ સુગુણુ સરસ સુગંધ સુભદ્દલ સફલ અવિચલ સિસિરી, નિંધ કરીય અકબર સાહિર, પ્રતિાધકારક સુહગુરૂ (પા.) જયવંત શ્રી જિનચ': સુડગુરૂ સિઘ સૂરીસર, આદેશ લહિ કરી ધરમ ધરતાં સેય મંગલ સુષકરૂ, (૧) સ*.૧૮૪૧ વૈ.શુ.૧૪ કવાટત્યાં ભૌમવાસરે વાયક લાવણ્યકમલગણિ શિ. ૫. કમલસુન્દરેણુ લિ. શ્રી રાધનપુરવરે જંગમ યુગપ્રધાન પ્ર. જિનચન્દ્રસૂરિ રાજ્યે સ્વહિતાય વાચનાય. સગાથા ગ્ર.૨૭૮, પ.સ`.૧૧, ૫. જૈન શ્વે.ભ', પે.૬૪. (ર) મં.૪૦૦, ૫.સં.૧૯, કૃપા. ૫.૪૫ ન.૭૮૫. (૩) સ.૧૭૫૮ પે.શુ.૩ રવૌ કિ. ૫.સ..ર૦-૧૨, આ.ક.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૬-૯૭, ભા.૩ પૃ.૮૮૪] ૬૮. સુમતિકલ્લાલ (ખ. જિનચ'દ્રસૂરિશિ.) ૭૪ એમણે હર્ષોંન દન સાથે રહી ‘સ્થાનાંગ સૂત્ર' પર સંસ્કૃત વૃત્તિ સં ૧૭૦૫માં રચી. (૧૩૭૭) શુકરાજ ચાપાઈ ૨.સ.૧૬૬૨ (દાય રસ કાય શિ) Å.૧૦ Jain Education International For Private & Personal Use Only ૭૩ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy