________________
કનકસુંદર
[૧૬] જૈન ગૂર્જર કવિઓ * એ કૌતુક ધુરિ કીધાં ઘણું, સુખકર કામ જનમન તણું, વૈરાગ્યરસ છેહડઇ આણુ, સૂધઉ જનમત જાણુઉ. ૧૧ જપ સદ્ધ જિનતૂ નામ, જિમ જવા પામઈ વંછિત કામ,
મંગલીક હુઈ જિનનઈ નામિ, વંછિત લહઈ ડામોઠામિ. ૧૨. (૧) પ.સં.૧૧-૧૮, ડે. ભ. દા.૭૧ નં.૪. (૩૭૫) જિનપાલિત સઝાય ૭૭ કડી આદિ – વિમલ-વિહંગમવાહની રે, દે વાંણુ સુવીસાલ, વિરત તણું ફલ ગાયસુ, શ્રી જિનવાણું રસાલે રે;
ભવિયણ સાંભઅવિરત દુરિ નિવારે રે, દેહિલ વિષય વિકારે રે–ભવિ. ૧ અંત – જ્ઞાતિ કથા ઈમ સાંભલી હરખિ પરષદ બાર રે,
જિનવાણી સુણી સદ્દવહિ તસ ઘરિ હુઈ સુખકારી રે. વિ. ૭૬ કનકસુંદર ઉવઝાયાં બેલિઇ, જે ભણિ ભાવિ લિ રે, મુગતિ તેહનિં રાબિં ખેલિ, મલસિ નવનિધ ઢોલિ રે.
વિષય ન રાચિ તે ડાહી. ૭૭ - (૧) ૫.સં.૩-૪૦, ઊભી પ્રત, જશ.સં. નં.૧૧૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૫૮-૬૧, ભા.૨ ૫.૫૯૦, ભા.૩ પૃ. ૯૩૩-૩૭, ૧૫૧૫-૧૬ તથા ૧૬૦૨. “કપૂરમંજરી રાસ'માં કવિની ગુરપરંપરા રત્નસિંહ-શિવસુદર-જયપ્રભ–જયમંદિર-વિદ્યારત્ન અને અન્ય કૃતિઓમાં ધનરત્ન-સુરરત્ન-દેવતન-વિદ્યારત્ન એ પ્રકારની જુદીજુદી મળે. છે તથા કેટલીક કૃતિઓમાં ગુરુપરંપરા નથી તે બેંધપાત્ર છે. આ પરથી બે કવિ હવાને પણ વહેમ જાય. પરંતુ દશવૈકાલિક સૂત્ર બાલા.”માં કપૂરમંજરી'ની જેમ અહમદશાહને પ્રતિબોધનાર રતનસિંહસૂરિના ઉલ્લેખ સાથે દેવરત્ન-જયરત્ન-વિદ્યારત્ન એવી ગુરુપરંપરા બતાવેલી છે (ડિકેટલેગભાઈ વૈ.૧૯ ભા.૩), તથા રાસેની કેટલીક ઉક્તિઓમાં મળતાપણું છે તેથી કર્તા એક જ હોવાનો સંભવ વધારે છે. અલગ પડતી ગુરુપરંપરાને કાઈક ખુલાસો શોધવો પડે.
ભા.૩ પૃ.૯૩૭ પર એવી નોંધ કરવામાં આવેલી કેઃ “આ કનકસુંદરગણિએ જ્ઞાતાધર્મસ્તબકીની પ્રત સં.૧૭૩૭ (૩)માં લખી તેમાં જણાવે છે કે વૃદ્ધતપાના સ્થાપક દેવભદ્રના પટ્ટધર દેવરત્નના પટ્ટધર જયરત્નસૂરિના શિષ્ય વિદ્યારનગણિના પિતે શિષ્ય છે. જુઓ = ચંદ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org