________________
સત્તરમી સદી
[૧૫]
કનકસુદર
(૧૩૭૩) રૂપસેન રાસ ૯૯૩ કડી ૨.સ.૧૯૭૩ સત્યપુર (સાચેર)માં (૧) ગા.૯૯૩ પ્ર.૧૩૦૦ સં.૧૭૦૭ આશુ.૪ શ્રી રત્નમેરૂ શિ. રાધવયુતેન, પ.સ'.૪૩, જિ.ચા. પે!.૮૧ નં.૨૦૨૯, (૧૭૭૪) દેવદત્ત રાસ ૪૧૨ કડી
આદિ
ચઉપદ
૧
દ
સરસતિ ધ્યાઉં મનિ ધરી ભાવ, જે સાચી છJ ભવની નાવ, તે માતાનઇ લાગુ પાય, સિદ્ધિ ખુદ્ધિ ગતિ દૈયા માય. કાસમીર મુખમંડિને માત, ત્રિહું ભુવને છઇ તૂં વિખ્યાત, સીસ હાથિ દિઉ સામણિ મજઝ, નિસિ વાસરિ આરાધું તુઝ. ૨ વાહિષ્ણુ હંસ હાથિભલ વીષ્ણુ, સુર નર પન્નગ નાઈિ લીયુ, તુઝ વિષ્ણુ તિ નહી કવિજન તણિ, ઊઁચ નીંચ સહું તુઝનઇ યુણિઇ. મન માહિર એક લાગી ખતિ, ગાવા પુણ્ય તણી મહા કાંતિ, કુથ ચરિત્ર માહિ એક વાત, સાહ પુત્ર ખેાલિક અવદાત. નવરસ વિષ્ણુધ વખાણુઇ ધર્મ, કૌતકાદિક છઈ બહુ મ, પ્રથમ રસ શૃંગાર ઉદાર, હામિઠામિ ભાખ્યઉ છિ સાર. જ'બૂદીપણ ભરતહ મઝારિ, લીલાવતી નગરી વિસ્તારિ, વિદુર વિચક્ષણ નાગર રહીઇ, કિસીઅ ઈં તે કવિયણુ કહઇ. અત ઇમ જાણી તપ કરયા સાર, જિમ ઊતારઇ ભવતુ પાર, ચારિત્રરૂપ કહિઉ જિનધમ, તેહ થિકી પામિ શિવશર્મ, ૪૦૪ આગઇ એ પણ રાસ જ હતુ, મારૂતી ભાષા ખેાલતુ, પદ્મસમતા નહી લગાર, પદ્મ જૂજૂયાનિ ક્રાઇ વિચાર. વડગછ માહિં પ્રધાંન, રતનાકર એડવઉ પમાંન, શાખા વિસ્તાર તે ા, ધનનૢ સૂરીસ્વર જૂયા. રહસ્ય તેહનૂ હીચડઇ ધરી ગૂજરી ભાષા ચઉપષ્ટ કરી, કાંઇ કાંઇ તેવ્ડ નૂતન કર્યાં, એડ ચરિત ઇણિ પરિ ઊરિઉં. ૭ શ્રી અસરરત્ન સૂરીશ્વર સાર, વિદ્યાનુ નવિ લાભઈ પાર, સૂરીસ્વર થાપ્યા તિણિ ઠાર, જિન આરાધ્યા વિવિધ પ્રકાર. ૮ કચાણુરત્ન સૂરીસ્વર કયા, નિજપક્ષઈ તે મિઈ લહ્યા, સંપ્રતિ ગુરૂ દેવરત્ન સૂરીસ, ચારિત્ર પાલિષ્ઠ નહી નિ રીસ. ૯ વાચકવર વિદ્યા ગુણુસાર, રતન પરિ નિ`લ ઝમકાર, તસ ૫૬ કનકસુદર નિત નમઇ, તસ તાંમિ લીલામાં રમઇ. ૧૦
-
Jain Education International
For Private & Personal Use Only
૪
૫
૫
www.jainelibrary.org