SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કનકસુંદર, [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ કનકસુંદરે રાસ સં.૧૯૬૭માં રચ્યો છે ત્યારે આ ચૂપઈની નકલ જ સં.૧૬૪૭ની છે. પ્રત જૈનને માટે ઉતરાયલી છે; પરંતુ ચૂપ કેઈ બ્રાહ્મણની કૃતિ જણાય છે. રાસ અને ચૂપમાં ઘણી પંક્તિઓ એકની એક અથવા સરખી છે. જો તમે રાસ છપાવવા ઈચ્છતા હે, તે વાસુ કવિની કૃતિ જોઈ જવા જેવી છે.” ત્યાર પછી રૂબરૂ મળતાં આ સંબંધે કેટલીક રસભરી વાત થઈ હતી. કેટલાક ને ખાસ કરી નરસિંહરાવભાઈ જેવા, સગાલસાહને મૂળ અર્થ શૃંગાલ(શિયાલીસાહ કરે તે અક્ષતવ્ય છે. ખરી રીતે સગાળશાહ (એ શાહ-શેઠિયો કે જેને ત્યાં હમેશાં સુકાલ હતો, દુષ્કાળ હતો જ નહીં) એ નામ યથાર્થ રીતે સત્ય છે. આદિ- શ્રી ગુરૂ નમઃ સકલ સુરપતિ સકલ સુરપતિ નમઈ જસ પાય, અવસઈ તિથેસરૂ, તાસ નામ હું ચિત્તિ યાઉં; સરસતિ સામિણિ મનિ ધરી, સુગુરૂ શુદ્ધ પરસાદ પાઉં, સસરગુ ગુણ સબલ, તરસ ધારક વર્ણવ્યાસ, વંસિ વિશુદ્ધઉ તે હુઉં, નિરમલકુલ ગુણ સ. અંત – અન્ય અઠઠિ સબલ તીરથ કરઈ જે ફલ હાઈ સાહી સગાલ કેરૂ રાસ સુણતાં સોએ. ૪૮૩ વલી જૈન તીરથ કરઈ જે એહ, જન તે સુણઈ એ રાસ, અધિક ફલ એ સાંભલઈ, ગુણ સેડની એ ભાસ, સુણું એહનઉ દાનમહીમા, ગ્રહઈ ગુણ જે એહવઉ, તે લહઈ સંપદ સકલ અવિચલ, થાઈ નિમલ તેહવઉ. ૪૮૪ એ રાસ ભણતાં હર્ષ વધઇ સગુણ સુણતાં પામીઇ, વલી આસપૂરણ સકલ હુઈ અનઈ વંછિત કામી, સેલ સંવત સતસઈ માસ વૈશાઈ વલી, વદિ બારસઈ એ રાસ પૂરણ હુઈ શુભ મનની રૂલી. ૪૮૫ વૃદ્ધશાલા ગુણવિશાલા, વિદ્યારત્ન છપતી, તસ આણપાલક કનકસુંદર કહઈ વિઝાયાં યતી, વિબુધ છેતા રાસ સુણતાં, કઈઈ ભાવ સુ આણુ, શશિસૂરમંડલ તપ તાં જ રાસ એહ વિષાણ. (૧) સંવત ૧૬૭૦ લષિત. પ.સં.૧૬-૧૭, મારી પાસે. [પ્રકાશિત : ૧. સંપા. વ્રજરાય દેસાઈ.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy