SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૩૯] ત્રિકમસુનિ પુર મહાનગરે. રિષ શ્રી પયાયણુજી લિષિત, આતમપડનાં પુ.સં.૭– ૧૪, સે’.લા. નં.૨૦૮૦. (૨) સવ ગાથા ૩૨૫ રૂપચંદજીરી માંડણી સમાપ્તા સંવત શશિ મુનિ નભ શશ વર્ષ (૧૯૦૧) સંખ્યા જ્ઞાયતે. પુ.સં.૬, નરોતમદાસ સંગ્રહ, વિકાનેર. [આલિસ્ટઇ ભા.ર.] (૧૭૩૬) વચૂલના રાસ ૧૭ ઢાળ ર.સં.૧૭૦૬ ભાદરવા શુ.૧૧ ગુરુ કીસનગઢમાં આદિ– શ્રી રિસહેસર પય નમી, આદિ પુરૂષ પરધાન, જિહ્ ચીસી ઉપને પ્રથમ હિ કેવલજ્ઞાન, સમરૂ શ્રી ચક્કેસરી કુંડલહાર વિશાલ, શીશકૂલ શિર ઝિંગમિંગે તિલક વિરાજત ભાલ, સુમતિ પાંચ નિત સાચવે ગુપ્તિ તીન લયલીન, ધ્યાન જ્ઞાન રાતા રહે જિમ રચાયર મીત. એહવા સદગુરૂ પ્રમીતે ખેાલૂ એ કર જોડિ, કાક્ખની પરિ પુરવા મુજ મન કેરા કાકડ. વકફૂલ રાા તણેા રસિક કહું અધિકાર, એકમના સુણતાં થકા પામીજે ભવપાર. આદર ચ્યારે આખડી મારગઐ મુનિ પાસ, મનવચકાયા પાલિતે હુવે દેવઉલાસ. તિષ્ણુ કારણ સુણિવા સહી તેમ તણો ફલ સાર, તે ભાંખું સુણિજો સહુ "કચૂલ સુવિચાર. અંત – ઢાલ ૧૭ દાનકથા સુણજયા તુમે એ—દેશી. શ્રી વ'કચૂલ રાજ તણો રસિક કહે અધિકાર હે! શ્રાવક, સુણતાં આનંદ ઉપજે ધરધર રંગ અપાર હેા. નિયમ ભલી પરે` પાલીયે જ્યું પાલ્યા વકફૂલ હે, શુધ મન ગુરૂ સેરીયે ખેાલીજે અનુકૂલ હેા. ભવભવના પાતક હરૈ દલિદ્ર હાર્વે સત્ર દૂર હૈ।, એહ ચરિત જે સાંભલે દિતદિન વદન સનૂર હૈ!, દાન શીલ તપ ભાવના આરાધે! ઇકચિત્ત હૈ!, લખમી લાહે લીજીયે સુંદર લેખ સુ· ચિત્ત હૈ, નાગેરીગ નિરમલે આચારજ આસકણું હા, વડવખતી મહિમાનિલા સમઝાવે ચણુ હા. Jain Education International For Private & Personal Use Only ૧ ૨ 3 ૪ ૫ ૧ ૨ 3 ૪ ૫ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy