________________
ભીમમુનિ
[૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ તાસ તણે ગછ દીપત શ્રી વણવીર મુર્ણિદ હે દરસણુથી દલિત મિલે મનમેં હુવે આણંદ હે. તાસ સીસ તીકમ કી એ અધિકાર અનૂપ છે સાંભળતા સજ્જન જનાં દિનદિન અધિકી ચૂંપ હે. સંવત સતરે છડેતરે કીધ ચઉમાસે સાર હે કિસનગઢ આણંદ ઘણે શ્રી વણવીર ઉદાર હો, ભાદરવા સુદી એકાદસી બહસ્પતિવાર સુવાર હે ઢાલ ભણી સતરમી તીકમ કહે સુવિચાર છે. શ્રાવક. ૯
(૧) સ્વામી હુલાસરાયજી તતસિગ્ય હુકમીદાસનઈ લીખી આગરા મધે. ૫.સં.૯-૧૫, આગ્રા ભં. (૨) લિખિતા પંડિત શ્રી જયવિજયગણી શિષ્ય પંડિત શાંતિવિજયગણિભિઃ શ્રીમતિ ઉદયપુરે આર્યાશ્રી લાછાંછ શિષ્ય| આર્યા લીલાંજી પઠનાથ સં.૧૭૩૩ વર્ષે ફાગુન પર્ણમાણ્યામિતિ સ્વસ્તિયા. પ.સં.૧૩–૧૫, અનંત.ભં. [લીંહસૂચી.].
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૮-૯૧, ભા.૩ પૃ.૧૫૨૦.] ૭૯૧. ભીમમુનિ (૧૭૩૭) વૈકુંઠપંથ ૫૯ કડી .સં.૧૬૯૯ આસો ૨ બુધ છીકારીમાં આદિ-વૈકુંઠપંથ બીહામણ, દેહિલ છે ઘાટ, આપણને તિહાં કેઈ નહી જે દેખાડે વાટ.
માગ વહે રે ઉતાવલે.
સુગુરૂ સુસાધુ વંદિયે, મંત્ર મોહેટ નવકાર, દેવ અરિહંતને પૂછે, જેમ તરીયે સંસાર. શાલિભદ્ર સુખ ભોગવ્યાં, પાત્ર તણે અધિકાર,
ખીરખાંડ વૃત વહેરાવીયાં, પિતા મુક્તિ મઝાર. અત – ચોરાશી લખ છવાજેનિમાં, ફિરિયા વાર અનંત,
મુનિ ભીમ ભણે અરિહંત જપ, જિમ પામો ભવ અંત. સંવત સેલ નવાણું, બીજ ને બુધવાર આસો માસું ગાઈએ, છીકારી નગરી મઝાર. ભીમ ભણે સહુ સાંભલે, મત સંચા દામ, જિમણે હાથે વાપરે, તે સહિ આવશે કામ. ભીમ ભણે સહુ સાંભલે, નવિ કીજે પાપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org