SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિજય (૧૯૧૬) શાંતિજન સ્ત. [૩૨૬] જૈન ગૂર્જર કવિઓ ઃ (કલશ) ઇમ શાંત પાલક શાંતિ સુહકર, શુષ્યે શાંતિ જિષ્ણુસર, શ્રી કહેલવાડા નયર મંડળુ, કર્મપ`કદિવાકરા, જગજ તુનાયક મુગતિદાયક કામસાયકશકરા, વઝાય શ્રી સુનિવિમલ સેવક ભાવ સુખસતતિ કરા. (૧૯૧૭) શખેશ્વર પાર્શ્વનાથ સ્ત. (કલશ) ઇતિ દુખ્ખવારક સુખકારક શ્રી શ ંખેસર જિનવરૂ મઇ થુણ્યા ભગત' આપસગતિ ભવિઅ-વહ્રિય-સુરતરૂ, ઝાય વિમલહરખ સેાહઈ સુકૃત ભૂરૂદ્ધ જલધરા, વઝાય શ્રી સુનિવિમલ સેવક ભાવિજય જય...કરો. (૧) પ.સ’.૩, પ્ર.કા.ભ. (૧૯૧૮) અ ંતરીક્ષ પાર્શ્વનાથ છંદ કડી ૫૧ આદિ – Jain Education International 3 દૂહા સરસતિ માત મયા કરી, આપૌ અવિચલ વાણિ, પુરિસાદાણી પાસ જિષ્ણુ, ગાઉં ગુણમણિ-ખાણિ, ૧ અંત – કિયા કવિત્ત ચિત્તને ઉલ્લાસ, સાંભલતાં સવિ આપદ નાશઇ,, સંપતિ સધલી આવે પાસઇ, ભાવિજય ભગત' ઇમ ભાસ૪. ૫૦ ૨૧ ક્લેશ છંદ કીયા છંદ આનંદ વૃદુ મન માહિ આણી, સાંભલતાં સુખકંદ ચંદ્ર જિમ શીતલ વાણિ; શ્રી વિજયદેવ ગુરુરાજ આજ તસ ગણુધર ગાર્જિ, શ્રી વિજયપ્રભસૂરિ નામ કામ સમ રૂપ વિરાજે; ગણધર દાય પ્રભુમી કરી ણ્યા પાસ અસરણુસરણ, શ્રી ભાવિજય વાચક ભઇ જયા દેવ જય જયકરણ. ૧૧ (૧) પ.સં.૩–૧૫, જિનદત્ત. મુંબઈ પો.૧૦ નં.૪. (૨) પ.સ.૨-૧૬, મુક્તિ ન.૨૩૦૦. (આદિમાં સલપ`ડિતશીરામણિ પડિત શ્રી ૫ શ્રી ભાણુવિજયગણિ ગુરુન્મ્યા નમ:' એમ છે. લેખક તેના શિષ્ય લાગે છે તે ભાવિજય ના શિષ્ય લાગે છે.) (૩) સ’.૧૭૮૩ પે.વ.૩ લ. ૫. મેઘવિજયગણિ શિ. ૫. વિનયવિજયેન ઝવેરી નવલયદ કપૂરચંદ વાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy