SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ IFE 1 સત્તરમી સદી [૩૭] ભાવવિજય નાર્થ. પ.સં.૫-૧૧, હા.ભ. દા.૮૩ નં.૧૪. (૪) સં.૧૭૬૭ માહા વ.૧૩ રવિ ખંભાયત બંદિરે લિ. ૫.સં૫-૧૨, હા.ભં. દા.૮૩ નં.૧૩૮. (૫) પં.જે.ભં.જયપુર પિ૨૬. [આલિસ્ટઈ ભા.ર, મુપુગૃહસૂચી.]. (૧૭૧૯) નારંગપુરાહુવા પાશ્વ સ્ત. ૨૩ કડી (ઍ.) ૨.સં.૧૭૦૭ ખંભાતમાં નારંગપુરમાં સાહ છવરાજ સુત નેમિદાસ, નારિંગદે તેની સ્ત્રી તેણે પ્રભુ પાર્શ્વની પ્રતિમા સ્થપાવી. આદિ – વાણુ વાણી વર દિઉ સંવત્ સત્તર છડેતર વરષિ જેઠ વદિ ત્રીજ ઈ બહુ હરષઈ, બહુ પ્રતિમા છંદ સંધાતિં, પ્રભુ થાયા ઉછવ થાતિ, શ્રી વિજાણંદસૂરી સીસ, શ્રી વિજયરાજ સૂરીસ, તેણઈ પામિ નિજ ગુરૂની આણ, એહ થાપ્યા શ્રી જિનભાણુ. ઢાલ ખભનયર માંહિં હુઆજી, શ્રી શ્રીમલિ ઉદાર, માતુલ સાહ નેમિદાસના, પારિખ વછઆ સાર. ૧૩ ચતુર નર સેવઉ શ્રી ભગવંત, સેવા કરતાં જેહની રે, લહીએ સુખ અનંત, ચતુર. તેણઈ કરાવ્યું દીપનૂ રે, જિનમંદિર સુપ્રકાસ, મૂલનાયક સેહે તિહાંજી, શ્રી ચિંતામણિ પાસ, જિમણઈ પાસ તેહ તણઈજી, શ્રી નારિંગપુર પાસ, માંડયા સતર સરેરઇજી, સુદિ છઠ્ઠિ શ્રાવણ માસિ. ૧૫ બિંબ પ્રવેશ મહત્સવઈજી, વલિ વિલસઈ બહુ વિત્ત, નારી સાહ નેમિદાસનીજી, નારિંગદે વડ ચિત્ત. અંત – કરઈ ભાવ મુનિ તે દિઉ સાહિબ સકલ મંગલ સંપદા. ૨૩ (૧) નીચે નિર્દિષ્ટ પ્રતમાં. (૧૬૨૦) સ્તવનાવલી ૧. અરનાથ સ્ત. – શ્રી અરજિન જગનાથ. ૨. મહિલનાથ સ્ત. - પ્રભુ મહિલ નમઉ પ્રભુ મલિ નમઉ. ૩. મુનિસુવ્રત સ્ત.- મિથિલાનયરી મહીધો. ૪. નમિનાથ સ્ત. – મિથિલા નવરીનઉ રાજીએ. પ, નેમિનાથ સ્ત. - રાજીમતિ કહઈ સૂડા સાંજલિ મરી વાતે રે. ૬. પાર્શ્વનાથ સ્ત. - કાશી દેશઈ બે વાણારસી પુરી છાજે. ૭. વધમાન સ્ત. - સિદ્ધારથ નૃપ બે ત્રિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy