________________
સત્તરમી સદી
[૩૫]
ભાવવિજચ. સકલ સહિત પૂરણસુરતરૂ, ઈદ્રાણુ ગાયુ રે,
નાભિ નરેસર નંદન સુંદર, મરૂદેવી જાયુ, ત્રિભુવન રાજિઉ રે. અંત -
મહાવીર ગીત. માતંગ યક્ષ સિદ્ધાયિકા નિતુ સેવઈ જસ પાય ભવિજન, ભવિજન મહાવીર જિનરાયના, ભાવવિજય ગુણ ગાય. ભ. ઈમ શુક્યા જિનવર નામ ૧ લંછણ ૨ વર્ણ ૩ શાસન ૪
સુર ૫ સુરી ૬, હનુમાન ૭ માતા ૮ પિતા ૯ જીવિત ૧૦ વંશ ૧૧
નારી ૧૨ ઉચ્ચેરી, તપગચ્છ પ્રભુ શ્રી વિજયાદસૂરિ, શ્રી વિમલહર્ષ વાચકવરૂ,
ઉવઝાય શ્રી મુનિવિમલ સેવક ભાવ સુખસંતતિ કરૂ.
(૧) સં.૧૭૧૦ ફ.વ.૧૩ સોમ લિ. મહોપાધ્યાય શ્રી ૨૧ ભાવવિજયગણિ શિષ્ય મુનિ સૂરવિજયેન વાચનાથ. પસં.૧૧-૧૧, હા.ભ. દા.૮૩ નં.૧૭૪. (૨) લિખિતાનિ ચામૂનિ ઉપાધ્યાય શ્રી ભાવવિજયગણિભિઃ શ્રેયર્થ. કલ્યાણમડુ શ્રી સંધાય શ્રી સતભતીર્થ બંદિર વાસ્તવ્ય દે, વાછડાસુત દે, કહજી પુત્રી સુશ્રાવિકા શ્રા. સહજબાઈ પઠનાથ સંવત ૧૭૦૯ વર્ષે. ૫.સં.૭–૧૩, હા.ભ. દા.૮૩ નં.૫૨ (કવિની સ્વહસ્તલિખિત). (૧૭૧૫) [+] ચાવીસી આદિ
(આદીશ્વર સ્ત.) શ્રી વિમલાચલમંડઉ રે શ્રી આદીસર જગદીસ રે, ભગતવછલ પ્રભુ માહરલે રે તેનું ધ્યાન ધરતુ જગદીસ રે. ૧ શ્રી.
નેહ તિ પ્રભુ ઉપર, મુઝ હે શ્રી જિનભાણ રે, ભાવઈ કીધી વીનતી રે, કરે પ્રભુ સફલ સુજાણ રે. ૭ શ્રી.
(ધર્મનાથ સ્ત.) ઈમ દિસિકુમરી રે સતિકરમ કરે, જેહનાં ધરીએ આણંદજી, ભાવવિજય મુનિ હરષ ધરઈ ઘણુઉં, નમી તે ધરમ જિર્ણદેજી.
૧૨ રયણ. (૧) કુંથુનાથ સુધી, અપૂર્ણ, પ.સં.૬-૧૫, ખેડા ભં.૩. [પ્રકાશિતઃ ૧. ૧૧૫૧ સ્તવન મંજૂષા. ૨.ચોવીશી તથા વીશી સંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org