________________
[૩૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૩
૪
૫
ભાવે રાસ સુણતા ભવિષ્ણુ, યાત્રાનાં ફલ પાવે છે, મદિરથી જૂ`જીરણુ સેવે, વીર દાનફુલ લહ્યાં ભાવે છે. શત્રુંજય તીરથ પામીને, દ્રવ્યભાવ અરિ સાલ્યા, તિણિ પરિ ભવિ તુક્ષ્મા, સકલ મહેાય સાધે. શ્રી તપગચ્છ-ગગનાંગણુ, ભાસત ભાનુ સમાન, શ્રી આણુ વિમલ સૂરીસર, જિનશાસન સુલતાન. તસ પટ ધારી કાતિ અતિ ગારી, મિલી મિલી ગાવે ગારી, શ્રી વિજયદાન અભિધાને સૂરી, જેણે પ્રભુતા બહુજોરી. હીરવિજયસૂરિ તસ પતિ રાજે, જગગુરૂ ખિરૂદે છાજે, સાહિ અકબરને પ્રતિબેાધી, દીપે અધિક દિવાજે, શ્રી વિજયસેન સૂરીસર તસ પર્ટિ, ગ્યાનક્રિયાઝુણુિ બલીઆ, શ્રી વિજયતિલક સૂરીસર તસ પર્ટિ, દેખી કુમતી ગલીઆ. ૭ શ્રી વિજયાનંદસૂરિ સબલ જગીસે, તેને પાટે સાહે, શ્રી વિજયદાન સૂરાજ સૂરીસર તસ પટ, જયવતા જગ માહે. ૮ શ્રી વિજયદાન સૂરીસર સીસા, શ્રી વિમલહષ ઉવઝાયા, વડવખતા વિદ્યાચારિતધર, ધારી બિરૂદ ધરાયા. તાસ સીસ ગુરૂ ગુણરયણાયર, ભાવિજય ઉવઝાયા બે, ઉત્તરાધ્યયની વૃત્તિ કરીને, જગમાં નામ રખાયા. નિજ કરદીક્ષિત શિક્ષિત વાચક, ભાણુવિજય શિષ્ય સૂરે!, તેહની પ્રાથનાથી કીધા, રચીએ પણિ તેઈ પૂરી. તિઈ અધિકાર એ પ્રાકૃતબધે, બાંધ્યા ભવિને ભહુવા, શ્રી શત્રુ ંજય શુરાજાના, પાતક વૈરી હણુવા. ભૂત ભવન ચણાચર ધરણી ૧૭૩૫ એ સંવત સૂધે। જાણો, દિન દીવાલ રાસની રચના, સિદ્ધિ ચઢે હરખાણો. શ્રી શખેસર પાશ્વ પ્રભાવે, હેાવઇ હ વધાઇ, સંતાન કમલા તેજ ત્રિલે, ઋદ્ધિસિદ્ધિ સકલ સવાઇ. (૧) ગાથા ૧૦૦૧, સકલ સકલવાચક મહેાપાધ્યાય શ્રી ૫ શ્રી ભાવે. વિજયગણિ શિષ્યાપાધ્યાય શ્રી લી. ભાણુવિજયગણિ શિષ્ય પતિશ્રી રત્નવિજયગણિ લિખિત`. ૫.સ.૪૭–૧૪, લાભ.... નં.૪૧૮. [મુપુગૃહસૂચી.] (૧૭૧૪) ૨૪ જિન ગીત
૧૦
૧૨
૧૩
૧૪
આદિ – ઋષભગીત રાગ અસાઉરી-અવસર આજુહઇ રે એ દેસી...
W
ભાવિજય
Jain Education International
For Private & Personal Use Only
3
૯
૧૧
www.jainelibrary.org