________________
સત્તરમી સદી
[૨૩]
ભાવવિજય
ગુરૂ શુકે લ. રાજનગરે સાહા નાથા સુત સાહા હીરજી લખાવિત. ૫.સં. ૧૮-૯, ડે.ભં, દા.૭૦ નં.૧૦૭. (૪) સર્વગાથા ૬૩ [૨૬૩ ?] ગ્રંથાગ ૨૮૫, સં.૧૭૧૭ ભા.શુ.૧૪ બુધે લિ. બાઈ રહીઆ પઠનાથ. ૫.સં.૧૭૯, હા.ભ. દા.૪૮ નં.૧૦૧. (૫) મુનિ ઉદયવિજય સિદ્ધપુર મથે લ. પ.સં.-૧૪, હા.ભં. દા.૮૧ નં.૬૨. (૬) સં.૧૭૪૫ શ્રા.શુ.૩ મે લ. ગાંધી મનજી લખાપીત રાજનગર મળે. ૫.સં.૧૬-૯, ઝીં. પિ.૪૧ નં. ૨૧૩. (૭) ચં.૨૮૫ સં.૧૭૬૪ ફા.વ.૪ શનિ લ. પંડા ગણેશસ્ત મંગલેન પત્તનનગર. ૫.સં.૮-૧૩, ડા. પાલ ગુપુર દા.૩૧ નં.૪૯. (૮) સં.૧૭૦૮ લિ. પ.સં.૯, ક્ષમા નં.૧૮૨. (૯) ૫.સં.૯-૧૫, સંઘ ભં. પાલણપુર દા.૪૬ નં.૩૧. (૧૦) સં.૧૮૭૮ ભા.વ.૭ પાદરા ગ્રામે શાંતિનાથ પ્રસાદાત લ. પં. સુગ્યાનવિજયેન. પ.સં.૧૧-૧૪, ખેડા ભં. ૩. (૧૧) ગ્રં.૩૦૫ સં.૧૮૭૪ ક.વ.૫ શનિ લિ. પાદરા નગરે શ્રી શાંતિ. ૫.સં.૧૧-૧૨, જશ.સં. (૧૨) ૫.સં.૧૩-૧૦, સારી પ્રત, જશ.સં. (૧૩) ગ્રં૨૬૫ મુનિ લાલચંદ્રમણિ લિ. ૫.સં.૪–૧૭, સીમંધર. દા.૨૦ .૫૬. (૧૪) પ્રકા.ભં. (૧૫) વિ.ધ.ભં. [મુથુગૃહસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૯, ૨૭૯, ૩૯૭).]
[પ્રકાશિત ઃ ૧. પ્રકરણદિ વિચારગર્ભિત સ્તવનસંગ્રહ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા.] (૧૭૧૩) શ્રાવકવિધિ રાસ અથવા શુકરાજ રાસ ૧૦૦૧ કડી ૨.સં.
૧૭૩૫ દિવાલી દૂહા. સકલ જિસર પ્રણમીઈ, સકલસિદ્ધિદાતાર. ગેલેક્યુપૂજિત સંપદા, સંતત સુખવિસ્તાર. દુરિત ટલે વંછિત ફલેં, જાસ નામ સમરંત, શ્રી ખેસર પાસ જિન, તે પ્રણમું એકાંત. કવિજન-જનની સરસ વચન, બહુલી બુદ્ધિપ્રકાસ, આ સરસતિ કરિ મયા, કવિ કહે સવિ સાબાસ.
આદિ,
ભાવિ વાયક ભણે ભાણ ક્યું જાગે પૂરવ તેજાલ રે. અંત –
ઢાલ શાંતિજિન ભાંમણે જાઉં દેશી. ભાવ ધરી ભવિ સાંભલયો, મિલ ધર્મને રંગે બે, ફલ સમકિત-સુરતરૂ સાચે, ટલો દુર્જન સંગે બે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org