SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિજય [૩૨૨] જૈન ગૂર્જર કવિએ : ૩ ૭૭૯, ભાવિજય (ત. વિજયદાનસૂરિ–વિમલહર્ષ ઉ.-મુનિવિમલશિ. ) તેમણે સંસ્કૃતમાં રચેલા ગ્ર ંથા વિશે જુએ મારા જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ' ફ્કરે ૮૮૭, (૧૭૧૨) [+] ધ્યાનસ્વરૂપ (નિરૂપણ) ચાપાઇ [અથવા રાસ અથવા પ્રબંધ] ર.સં.૧૬૯૭ [૧૯૯૮ ] ચૈત્ર વદ ૧૦ વિખ`ભાતમાં આદિ – સકલ જિતેસર પાય વ દૈવિ, સમરી માતા સારદદેવ, ધ્યાન તણા દૂં કરૂં વિચાર, શ્રી જિનવચન તણે અનુસાર. ૧ જીવ તણ્ણા જે થિર પરિણામ, કહિă ધ્યાન તેહનું નામ, તહે તણા છે ચ્યાર પ્રકાર, દોય અશુભ દેય શુભ મન ધાર અંત – શ્રી તપાગચ્છ સેાહાકરા, શ્રી હીરવિજયા ગુરૂ યુગપ્રધાને, દેશના જસ સુણી શાહિ અઙમ્બર ગુણી, ધર્મકામઈ થયા સાવધાતા, ૯ તાસ પાટઈ વિજયસેનસૂરીસર્, શ્રી વિજયતિલકસૂરિ તાસ પાટ”, તાસ પાટઇં વિજયાણુંદ સૂરીસરૂ, વિજયવંતા સદા ધર્મ માટઈ.૧૦ શ્રી વિમલહષ ઉવજ્ઝાય શ્રી સુનિવિમલ સકલવાયકશિરામણિ વિરાજઈ, સીસ તસ ભાવિયા ભણુઇ સેવીઇ એ ધ્યાનસુરતરૂ સદા સિદ્ધિ કાજ‰. ૧૧ વષધર નિધિ સુધારૂચિકલા વ૭ર૪ ૧૬૯૬ [!] ચૈત્ર વદિ દસમ રવિવાર સગઇ, જ્યાન અધિકાર અવિકાર સુખકારણા, ખ`ભ નારિયે! ચિત્ત ૨ગઈં. ૧૨ ધ્યાન સુવિચાર ઇમ મન ધરી વિજના અશુભ છડી વિમલ ધ્યાન સેવા, જેહથી દુઃખ ટલઇ સયલ વંછિત ફલઈ ચાષી” મુતિસુખ સખર સેવે. ૧૩ ——ધ્યાન સુવિચાર ઇમ મન પર વિજના, (૧) સં.૧૭ર૭ પ્રથમ વૈ.શુ.૧પ ગુરૂ લ, મુતિ રામવિમલ લખાવિત. ગ્ર'.૨૮૦, પ.સં.૧૭-૯, ડે.બં. દા.૭૦ નં.૧૦૩. (૨) સં.૧૭૨૮ પેા.વ.૭ ગુરૂ ૫. માનવિજયગણિ શિ. દીપ્તિવિજયગણિ શિ, મુનિ વીરવિજય લિ. ખયરાલુ ગ્રામે, પ.સં.૧૮-૯, હા,ભ, દા.૮૩ ન.૧૪૩. (૩) સં.૧૭૩૧ આષાઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy