________________
સત્તરમી સદી
[૩૨૧]
૫.૪
પ્ર. પ
અક્ષર અભ્ લું જિહાં, તિહાં તૂ' કરજે સાર. અતિથી સવિભાગ ઉપર કહું, સૂરપાલ ચરિત્ર, દાંન દીએ જિણિ` સાધુને, કરવા જનમ પવિત્ર. મીડાં ભેજન અતિ ભલાં, પારણુ તણે પ્રસ્તાવિ, તેડી મુનિવર નિજ ધરે, આવ્યાં ઊલટ ભાવિ. તેહ તણાં કુલ પાંમીએ, લક્ષ્મી રાજ અપાર, કવિ અધિકાર ભાખઈ તે કે, સુણા સહુ નરનારિ. અત – સંવત સેાલ સાંણુઇ, પાસ પુંનિમ દિન સાર રે, ચરિત્ર એહ રચિ મનર`ગે, રાયધનપુર મઝાર ૨, શ્રી અ...ચલગચ્છતા રાજી, શ્રી કલ્યાણસાગર સૂરીદ હૈ, ચિર પ્રતા પાટિ ધણું, જા' લિંગ સૂરજ ચંદ રે, તાસ પદીક જિંગ પરગડા, વિયર`તા જગ માંહિ રે, પંડિત ગુણચંદ્ર વદતાં, પાંમીરે ઉછાહ રે, સગુરૂ એહ તણું સુપસાયે, ભાખ્યા એ અધિકાર રે, વિવેચદ્ર કહે ભાવે. સુષુતાં, લઇ લાભ અપાર રે. સુણી ચરિત્ર દીજે દાન, કીજે અતિ(થિ)સંવિભાગ રે, સૂરપાલ નરપતિ પરે, જાગે જિમ નિજ ભાગ રે. શાંતિચરિત્ર જોઈ રચીએ, સુંદર એહ ચરિત્ર રે, સાધુ તણા ગુણ ગાયા, કીધી કાય પવિત્ર રે. વાંચક કેરા બહુ જસ વ્યાપેા, પૂગેા શ્વેતા આશ રે, વિવેકદ્ર કહે સંધને હા, નિત લીલિવલાસ રે, પ્રણમું એ ભવતારણ મુનિવર, (૧) અ`ચલગચ્છે પં. શ્રી ગુયંદ્રગણિ શિષ્ય મુનિ વિવેકચંદ્રગણિ લિ. [ભ.?] કવિતી સ્વલિખિત) (૨) ત્ર થામ ગાથા ૪૩૬ શ્લાક ૬૦૦ સઢાલ ૧૯ વડનગર મધ્યે લિ. મુ. વીરકેન, પ.સં.૧૪–૧૭, રત્ન.ભં. દા.૪૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭૭, ભા.૩ પૃ.૧૦૬૬-૬૮. “વિવેકચંદ્રગણિ લિ.” પછી કવિના ગુરુભાઈ લિખિત” એવી તેાંધ હતી તે સુધારી ‘કવિની સ્વલિખિત” એમ કર્યુ છે. ઉપરાંત આ પ્રત્તને પછીની પ્રતથી જુદી પાડેલી ન હતી, તે જુદી ગણીને મૂકી છે.
પ્ર. ૭
પ્ર. ૧૦
૨૧
Jain Education International
For Private & Personal Use Only
ભાવિજય
૩
૪
પ્ર. દ
પ્ર. ૮
પ્ર. ૯
www.jainelibrary.org