________________
સત્તરમી સદી
[૩૦૯]
કારન
સંબધ રાસ સંપૂર્ણ ૫. ચતુરસૌભાગ્યણુિ શિ. ગણિ દીપસેાભાગ્યેન લિ. સ.૧૭૩૯ કા. વ૬ ૧૩ કવાટમાં ભૃગુવારે નટીપદ્ર`ગે સ્ત્રવાચનકૃતે. પ.સ’.૧૨-૧૮, વિજાપુર જૈન જ્ઞાનભંડાર ન.૬૧૩. (૨) લિ. વૈદ્યાઃ સાણંદના જાનિ અવટંક અમૃતલાલ વિશ્વનાથ પડનાથ શ્રાવિક ધર્મ તત્પર ગયીણીજી યાગીજી વા પ્રસન્નબા. નવી પ્રત, ૫.સ.૨૯-૧૩, વિજાપુર જૈન જ્ઞાનભંડાર નં.૬૦૮. (૩) શ્રી પારીનગરે ગાડી પાર્શ્વનાથ પ્રસાદાત ભ. વિજયરત્નસૂરિ શિ. ૫. લબ્ધિવિજયગણિ શિ. પં. દ્વીપવિજયગણિ શિ, મુનિ માંનવિજય લિ. સં.૧૭૯૬ વૈ.૧.૧૪ ક્ષુધ. ૫.સ.૨૨-૧૪, તિલક ભ, મહુવા, [મુક્ષુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭૪, ભા.૩ પૃ.૧૦૬૨-૬૫. ૭૬૯. દયારત્ન (ખ. જિનદેવસૂરિ–જિનસિંહસૂરિ-જિનચંદ્રસૂરિ —જિનહુષ સૂરિશિ.)
જિનહષ સૂરિશિ. યારત્ને સં.૧૯૨૬માં ‘આચારાંગ'ની પ્રત લખી છે (વિવેકવિજય ભ.... ઉદયપુર નં.૪૧૫ વે.) તે ‘ન્યાયરત્નાવલી' રચી (નં.૩૩૧ વૈ.) અને હુ કુશલના શિષ્ય ને ગુણુરત્નના ગુરુભાઈ યારત્ને એક પ્રત સ`.૧૬૯૨માં લખી. (ગાડીજી ભ. ઉદેપુર) આ બંને યારત્ન એક લાગે છે.
(૧૬૯૬) + કાપડહેડા રાસ ૨.સ.૧૬૯૫
કાપડહેડા – જોધપુર રાજ્યમાં એક કાપરડા નામનું હાલ ગામ છે તે. ત્યાં સ્વયંભૂ પાર્શ્વનાથનું મંદિર સ.૧૯૮૧માં પૂરું થતાં પ્રતિષ્ઠા થઈ તેનું ટૂંકું વર્ચુન આ રાસમાં છે. વધુ માટે જુએ ઐ.રા.સ. ભા.૩. આફ્રિ – હું બલિહારી પાસજી, કાપડહેડા સામિ સભ કિ
ગુણગાવણુ મતિ ગહગહૈ, આપે! સદગુરૂવચન અચંભ ક—હું ૧ નયણૅ નિરખીનેહ સું ઇચ્છુ જુગિ એહ અચંભમ વાત કિ, પરગટ આપ હુંતા પ્રગટ, બહુવે જણુ દીઠી વિખ્યાત કિ.-હું ર્ આચારજિયા નખઅવલ ગછ ખરતર રાજે ગુણવંત કિ, શ્રી જિણચંદસૂરિજી મનિ આસ તિ માટા મહંત કિ-હું. ૩ સંવત સાલે સત્તરે પ્રથમણુ હુઈ પરમાણુ કિ, જોધનયર માંહિ જાગતા આખે ઇણ વિધિ અહિઠાણુ કિ. હું, ૪ અ`ત – પરતા દીઠા પાસ રે પરિખ નયણે આણું પૂર કિ,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org