________________
જ્ઞાનસુંદર
[૩૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ કાપડહેડે તિણ કિયે હરખ બેસી રાસ હજૂર કિ. હું. ૪૧ ભવિક ભણઈ જે રાસ ભલ કાને વલિ સંભલે કલ્યાણ કિ, મનવંછિત સગલા ફલે હુ નહી કિણહી વિધ હાણ કિ. હું. ૪૨. સંવત સેલ પચાણ રાજે શ્રી હરષ સૂરીસ કિ, પાસ તણું ગુણ પૂરિયા સવિહિં દયારતને સુસીસ, કિ. હું. ૪૩ પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૩,
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭૩-૭૪, ભા.૩ પૃ.૧૦૬૧.] ૭૭, જ્ઞાનસુંદર (ખ. અભયવર્ધનશિ.) (૧૬૯૭) સૂયગડાંગ સૂત્ર અધ્યયન ૧૬માની સઝાય [અથવા જંબૂ
પૃચ્છા સ] કડી ૪૧ ૨.સં.૧ ૬૯૫ જેઠ વદિ ૨ આદિ– સિદ્ધ સવેનઈ કરૂં પ્રણામ, ધરમાચારિજ લેઈ નામ,
ગુણ ગાઈસિ મુનિવર તણા, જેહના ગુણ આગામ છઈ ઘણું. ૧ ભગવંત કવલિનઈ પરિણામ, વદ્ધમાન જિન ભાસઈ આમ,
હિવ પનરમ અધ્યયનાંતરઈ, સોલમાં અધ્યયન કહઈ ઇણિ પરઇ. ૨ અત – ચંદ્રી નિધિ રેસિ સહિર વરસઈ, જેઠ માસિ વદિ બીજનઈ
દિવસઈ અભયવધન સદગુરૂ પસાયઈ, સુણતાં જ્ઞાનસુંદર સુખ થાયઈ. ૪૧ (૧) ૫.સં.૨-૧૩, જશ.સં. (૨) જંબૂ પૃછા સઝાય ભ. જિનસિંહસૂરિ શિ. પં. પદ્યરીતિ પવરંગ મુનિ લિ. સા. ભાગલક્ષ્મી પઠનાર્થ. પ.સં.૨, અભય. નં.૨૭૧૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૫૮.] ૭૭૧ઉત્તમચંદ (આં. દેવસાગરશિ.) (૧૬૯૮) સુનંદ રાસ ૩૫૮ કડી ૨.સં૧૯૯૫ આષાઢ શુ. આદિ
શક્તિદાતા સમરૂં સદા, પરઉપગારી પ્રધાન, ધ્યાનબલિ ધ્યાઉં વલી, નિરૂપમ લબ્લિનિધન. સરસ સંબંધ સાંભલી, કવિવાણુકલ્લોલ, ઈચ્છા મુઝ પણિ ઉપની, અવસરિ બેલણ બેલ. સંબંધ સઘલા સરસ અછિ, જ શ્રોતા સુજાણ, ગહું કરી કેલવણ, જાણે ચતુર સુવિનાણ. કવિ ઘણું કલજગમિં, શ્રોતા અલપ સુજાણ,
દુહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org