SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ રાજરત્ન ઉપા. [૩૮] જન ગૂર્જર કવિએ કે ઢાલ ૩૧ રાગ ધન્યાસી. ભાવઈ રે તપગપતિ ગુરૂ ગાઈ રે, આણી હર્ષ અપાર, શ્રી લક્ષ્મસાગર સૂરીસરૂ રે, શ્રી સુમતિ સાધુ ગણધાર, - ભા. ૪૫૨ તસ પાટિં રે શ્રી હેમવિમલ સૂરીસરૂ રે, શ્રી સૌભાગ્યહર્ષ સૂરિરાય, તસ પાર્ટિ રે શ્રી સેમવિમલ સૂરીસરૂ રે, શ્રી હેમામ સૂરિરાય. ભ. ૪૫૩ ગચ્છનાયક રે શ્રી વિમલસેમ સુરીસરૂ રે, વિજયમાન તસ સીસ, સહગુરૂ રે શ્રી વિસાલમ સૂરીસરૂ રે, પ્રતાપ કેડિ વરીસ, ભા. ૪પ૪ હવઈ મુનિગણ રે શ્રી લક્ષ્મસાગર સુરિને રે, શ્રી ચંદ્રરત્ન ઉવજઝાય, તસ શિષ્ય રે પંડિત ઉભયભૂષણ ભલા રે, ઉભયલાવણચ ગણિરાય. ભા. ૪૫૫ પંડિત રે શ્રી હર્ષકન કગણિ રાજી રે, હર્ષલાવણ્ય ગુરૂબ્રાત, તસ શિષ્ય રે વિવેક રત્ન ગણિ પંડિતા રે, સેવઈ મુનિજન વાત. ભા. ૪પ૬ તસ શિષ્ય રે પંડિત શ્રીરત્ન સોભતા રે, પંડિત શ્રી જયરત્ન તસ સસ રે ઉવઝાચ પદવીઈ દીપતા રે, પાઠક શ્રી રાજરત્ન. ભા. ૪૫૭ તેણઈ સાધુઈ રે કૃષ્ણ પક્ષી શુકલપક્ષીના રે, ગુણ ગાયા અભિરામ, ભાઈ રે જે નરનારી સાંભલઈ રે, તિહાં ફલઈ વાંછિત કામ, ભા. ૪૫૮ એહના રે ગુણ ગાતા ઋદ્ધિ વૃદ્ધિ હુઈ રે, શીલવંત શૃંગાર, એહને એ રાસ સંબંધ જે સાંભલિ રે, તિહાં ઘરિ જય કાર. ભા. ૪૫૯ રસ નિધિ રે દરશન શશી સંવછરઈ ૨, ૧૬૯૬ ઇડર નગર મઝારિ, શ્રી પિસીના પાશ્વનાથ સુપસાઉલ રે, કહિ રા જયરતન, ઉવજઝાય. ભાવઈ. ૪૬૦ (૧) ઇતિશ્રી શીવિષયે કૃષ્ણ પક્ષ શુકલપક્ષ શીલપાલિત તદુપરિ વિજયશ્રેષ્ઠ વિજયાપ્રીયા કથાનક મધ્યે શીલવિષયે ચંદન મલયાગરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy