________________
દૂહા.
સત્તરમી સદી
[૨૩]
કનકકીતિ વા, (૧૬૮૩) દ્રૌપદી રાસ ૩૯ ઢાળ સં.૧૬૩ વૈશુ.૧૩ જેસલમેર આદિ
પુરિસાદાણી પાસજિન, ચરણકમલ ચિત લાય, પ્રણમું ત્રિકરણ ભાવ ચું, પાતક દૂર પુલાય. મૃતદેવી સાનિધિ કરે, કવિજન કરી માત, વચનવિલાસ સરસ દીયે, જાસુ પ્રગટ અવદાત. યુગપ્રધાન જિનદત્ત ગુરૂ, શ્રી જિનકુશલ સૂરી, શ્રી જિનચંદ સદગુરૂ નમું, પામું પરમાણંદ. શીલસુંરગી દ્રપદી, નિરમલ પાલ્યઉ સીલ, તાસુ ચરિત વખાણતાં, લહિયઈ અવિચલ લીલ. મૂલ થકી ઉતપતિ કહું, સુણિયે બાલગુપાલ, ચમત્કારણે ચઉપઈ, નવનવ ઢાલ રસાલ. છઠઉ જ્ઞાતા અંગ છે, તે માટે અધિકાર, મહાવીર જિન ભાષી, ગણધર સભા મઝારિ. જિમ તિમ કરમ ન કીજીયઈ, કીજઈ હિયે વિચાર,
ધરમ કરે. નિજ હિત ભણી, જિમ પામે ભવપાર. અંત – ઢાલ ૩૯ ધનધન આદ્રકુમાર વરસંયતી આજને વધા
ગપતિ મોતીએ—એ દેશી. ધનધન શીલવતી સતી દ્રપદી, પાંચે પાંડવ નારિ, શીલપ્રભાવે લહસ્થે સાસતા, શિવપુરસુખ અપાર. ૧ ધન. સીલે હુઈ સુખ મંગલમાલિકા, સલે અવિચલ લીલ, દ્વપદસુતા જિમ પાલજ નવિ ખંડો નિજ સીલ. ૨ ધન. (સંવતઈ રસ રસ નયન નિધન શું) રસ સસિ, સંવત અસરનયન નિધાન સુરસ સસિ વૈશાખ માસ, ૧૬૯૩ શુદિ તેરસિ કીધી એ ચુઉપઈ, સુણતાં લીલવિલાસ. ૩ ધન. શ્રી ખરતરગચ્છ મોટો જણાઈ, ગરછ ચકાસી મૂલ, કમલા માંહે જિમ સુરભ ગુણે, સહસકમલદલફલ. ૪ ધન. ગણધર સુધરમસામી પરંપરા, રાજગરછ કહિવાય, અભયદેવ જિનવલલભ સારિખા, થયા સૂરિ દિનરાય. ૫ ધન. યુગપ્રધાન જિનદત્ત સુરીસરૂ, ચઉઠિ ગિણું છત, પાંચે પરવર દીધા જેહનઈ, ગુરૂ અવદાત વદીત. ૬ ધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org