________________
કનકકીતિ વા. [૨૯] જૈન ગૂર્જર કવિએ
શ્રી જિનકસલ સૂરીસર દીપતા, સદગુરૂ સાંનિધકારિ, સેવકજન સંપરતા પૂર, ગુરૂ સુરતરૂ અવતાર. ૭ ધનઅનુક્રમે શ્રી જિનમાણિક ગધણિ, દૂઆ સુગુરૂ ગણધાર, તસુ પાટે જિનચંદ સૂરીસરૂ, બહુ વિધિ લબંધિભંડાર. ૮ ધનતસુ પટધારી સૂરિશિરોમણી, શ્રી જિનસિંઘસૂરી, વિદ્યાવચન કલા સમતા ધણી, નમી આ જાસુ નરિંદ. ૯ ધનકુલમંડણ તસુ પાટે દીપતિ, સૂરરાજ જિનરાજ, વિજયરાજ ગુરૂ સુરગુરૂ સારિખ, સકલસૂરિતાજ. ૧૦ ધન. રહડવંશ-સરહ દિનમણિ, યુગપ્રધાન જિનચંદ, સૂરિસોભાગી ભાગબલી સદા, મુનિજન સુરતરૂ કંદ, ૧૧ ધન. અકબરશાહ જિણે પ્રતિબધઓ, ઘણું કીયા અવદાત, જાહાંગીરા જિણને આદરીઓ, રાખી જગિ અખિયાત. ૧૨ ધનતસુ સીસ સંવેગી સિરતાં, નયણકમલગીણિ જાંણિ, તાસુ સસ જયમંદિરગણુિં જયો, સકલકલા ગુણજાણું. ૧૩ ધનતાસુ સીસ ઈમ ભાખે ઉપઈ, દ્રપદીની સનેહ, કનકકી રતિ વાચક મન રંગ , સીલ તણું ગુણ એહ. ૧૪ ધન. નવ નવ રાગ સુરંગી ચઉપ, ઓગણચ્ચાલીસું ઢાલ, સખર સાદ શું જે ગાઈઈ, તે લહઈ ગુણમાલ. ૧૫ ધન જેસલમેર નગર રલીઆમણે, જિહાં જિનવર ચઉસાલ, પાસ નિણંદ તણે વલી દીપ, સેવક જન સુરસાલ. ૧૬ ધન. શ્રાવક જહાં દીધે ધન દીપતા, ધર્મમર્મના જાણ,
.. સસ્મ વચન સહિનાણ. ૧૭ ધ. જિનવચનં રાતા જિમ ચેલ ક્યું, માને જિનવરણ. ૧૮ ધ. સમકિતધારણ છે જિહાં શ્રાવકા, એક નમે જિનરાજ, બીજ દેવ ન માને પાતરી, એક પંથ દો કાજ. ૧૯ ધ. શ્રી જિનરાજ સૂરીશ્વર ગધણી સોમ નિજ રસહુ થેક, : તાસુ પસાઈ સરસી ચઉપઈ, થઈ વખાણું લોક. ૨૦ ધ. વાંચ્યાં માનનંદ ચઉપઈ, જો લગે સાસનવીર, ખરતરગચ્છ જો લગે દીપાં, જાં લગે સુરગિરિ ધીર. ૨૧ ધ.. ઓછ૭ અધિક જે મેં ભાષીઉં, મિછાદુક્કડ તેહ, આગમ મિલતે તે સાચે, સહી, કવિજન વાણી એહ. ૨૨ ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org