________________
કનકકીર્તિ વા.
૯િ૨) જૈન ગૂર્જર કવિએ કે તિમ મેમજિન ગુણ કુણુ કરઈ, કહતાં ન પામઈ પાર, તઉ પણ જિમ તિમ ગુણુ ભણઈ, તાસુ સફલ અવતાર. સા. ૨૮ નેમનાથનાં ગુણ ગાવતાં, પામીયઈ પરમાણંદ, અસુભ કરમ દૂરઈ ટલઇ, નાસઈ દુરગતિ દંદ. સા. ૩૦ધનધન રાજમતી સતી, કર જોડ કરૂં પ્રણામ, રથનેમ મારગ આણીયઉં, ન્યાય રહ્યો જગિ નામ. સા. ૩૧ સંવત સાલહ બાણવઈ, સુદિ માહ પાંચમ જાણ, બડનગર બીકાનેરમઈ, રાસ ચઢ૦ઉ પરમાણુ. સા. ૩૨ દીપતઉ ગઈ ખરતર તણુઉ, જિહાં નામ જસ સુરિંદ, જિનદત્ત જગવર સારિષા, શ્રી જિનકસલ મુર્ણિમ. સા૩૩ અનુક્રમઇ પાટ પરંપરા, જિનચંદસૂરિ સુજાણ, પદ હીયઉ યુગવર જેહનઈ, અકબર નૃપ સુરતાણ. સા. ૩૪ જિન ટેક રાખી જેનરી, જિનચંદ સુર દયાલ, જહાંગીર ભૂપતિ રંજીયલ, ષટ દરસન પ્રતિપાલ. સા. ૩૫ તસ પાટ પરગટ ગુણનિલઉ, જિનસિંઘસૂર પ્રધાન, જિણ કુમતિગજ ભંજિયા, સાચઉ સિંઘ સમાન. સા. ૩૬ તસુ પાટિ સૂરજ સારિષ6, પાય નમઈ જસુ નરરાજ, ગછરાજ્ય માંહે દીપતઉ, ચિર જીવઉ જિનરાજ. સા. ૩૭ જિનચંદસૂરિ સુરિંદજી, તસુ નયનમલ સુસીસ, તસુ સસ જયમંદિર જયઉ, પૂરવઈ મનહ જગીસ. સા. ૩૮ તસુ સીસ પભણઈ ભાવસું, એ નેમરાસ રસાલ, કનકકી રતિ વાચક કહઈ, ફલઈ મરથ માલ. સા. ૩૯ કલ્યાણકમલા સુખ લહેઈ, મન તણી પૂરઈ આસ, એ રાસ જે નર સાંભલઈ, પામઈ લીલવિલાસ. સા. ૪૦ ચઉવીસ જિનવ૨ ધ્યાવતાં, થાયઈ સદા જયકાર, જિનરાજસૂરિ પ્રસાદથી, દિનદિન મંગલ ચાર. સા. ૪૧
(૧) સંવત ૧૭૧૪ વર્ષે લિષત પાંડે જાદે લિલાવત આ. ગીર્યા શુભે. ૫.સં.૧૨-૧૬, અનંત. ભ. (૨) માણેક. ભં. (૩) ચં.ભં. (૪) સં.૧૭૧૮, સેં.લા. વડોદરા. (૫) સં.૧૭૯૦ પશુ૫ શનિ વાકોડ મેવાડ મળે પં. દુદાસ શિ. જગરૂપ લિ. શિષ્ય પં. થાનચંદ્ર પઠનાર્થ. પ.સં. ૧૩, મહિમા. પિ.૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org