________________
સત્તરમી સદી
[૧૯૫] કનકકીતિ વા. ૧. (૪) રત્ન. ભં, (૫) જય. નં.૧૦૭૮. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૯, ૪૪૫).] (૧૬૮૧ખ) અન્ય કૃતિઓ મહાવીર ૨૭ ભવ સ્ત. ગા.૮૯, પિસીનાપુર મંડન એકસુમલ (2) પાર્શ્વ સ્ત. ગા.૬૧, શંખેશ્વર . ગા.૧૪, પિસીના પાશ્વ સ્ત. ગા.૧૧, નેમિ સ્ત. ગા.૯ અને ગા.ર૩, પાર્શ્વ સ્ત. ગા.૯, આદિનાથ સ્ત, ગા.૫.
(૧) ૫.સં.૪૬, જય. નં.૧૦૭૮. (નવતા ચોપાઈ, પૃથ્વીચંદ્ર રાસ અને શત્રુજ્ય તીથ પરિપાટી સાથેની કર્તાની સર્વકૃતિઓની પ્રત) [મહાવીર ૨૭ ભવ સ્ત. – મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૭૯-૮૧, ભા.૩ પૃ.૧૦૭૦-૭૨. ત્યાં સૌભાગ્યપંચમી સ્તુતિ” તેંધાયેલી તે વસ્તુતઃ સંસ્કૃત કૃતિ છે, ને “સુકોશલ સઝાય” તે અન્ય દેવચંદ્ર (નં.૪૪૪)ની ઠરી છે.] ૭૬૧. કનકકીર્તિવા. (ખ. જિનચંદ્રસૂરિ—નયનકમલ-જયમંદિર શિ.)
આ કવિએ સંસ્કૃતમાં “મેઘદૂત' પર ટીકા રચી છે, (૧૬૮૨) નેમિનાથ રાસ ૧૩ ઢાળ ર.સં.૧૬૯૨ માહ શુ.૫ વિકાનેરમાં આદિ
ઢાલ, સકલ જૈન ગુરૂ પ્રણમું પાયાં, મૃતદેવી પદપંકજ દયાવું, શ્રી ગુરૂચરણકમલ ચિત લાવું, કેમકુમાર જાદવ ગુણ ગાવું, મન
વંછિત સુખસંપતિ પાવું. ૧ સેરઠ દેસ સદા સુખ આગર, નારીપુરૂષત બદ્ધ રાગર, જિહાં વિમલાચલ તીથરાયા, ઉજવલ ગિરિ તીરથ મન ભાયા. ૨ દ્વારવતી નગરી નવરંગી, ધનદ નીપાઈ સુજન સુરંગી, કંચણમણમઈ કેઠ વિરાજઇ, જિણિ દીઠાં અલકાપુરુ લાજઈ. ૩ રતનજડિત કેસીસા સહઈ, તીન ભુવન જનતા મનમોહબ,
જાદવકુલ અરવિંદ દિનેસર, રાજ કરઈ તિહાં કૃષ્ણ નરેસર. ૪ અંત –
ઢાલ ૧૩
કુણ રંક સુરગિરિ કર ધરઇ, કુણ ધરઈ જલનિધિ બાંહ, કુણ ગગન લગ જાય પંખિયઉં, કુણ ઝાલઈ નિજ છાં. સા. ૨૭ કુણ નાગરાજમણ ગ્રહઈ, કુણ સિંધ ઝાલઈ કાનિ, કુણુ સકલ વસુધા વસુ કરઈ, કુણ તારા કર ઇ માન. સા. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org