________________
[૭૩]
સત્તરમી સદી
જમલ દે.-સુનહિ કથા દુર્જન જન, દુજન અવગુન લેહ,
સૂકર પાયસ છો કે, મુખ વિષ્ટાકું દેહિ. (૧) સં.૧૮૦૯ વૈ.વ.૭ ગુરૂ ભરેટ માથે ચતુર્માસ પં. સુખહેમ શિ. સરૂપચંદ્રણ લિ. પ.સં.૮, જિ.ચા. (૨) ઇતિ પ્રેમવિલાસ પ્રેમલતાકી સબરસલતા નામ કથા નહર ગોત્ર શ્રાવક જટમલ કૃતા સમાપ્તા સં. ૧૭૫૩ જ.વ.૭ પં. દાનચંદ લિ. ભયહરા મળે. જયપુર ધરણીસૂરિ ભં. (૩) પ.સં.૧૧, અભય. પિ.૧૯ નં.૧૮૨૪. (૧૬૫૪) બાવની (રાજસ્થાની–બ્રજભાષા મિશ્ર) ૫૪ ગા. આદિ- * * કાર અપેહી જપે દિગર ન કેઈ દૂm,
જાં નર બાબર ગાંસભ તારાં અજબ બનાઈ સગૂજ, વજે વાઉ અવાજ ઈલાહી જમલ સમઝણ ભૂજા,
આપણુ જેવા વચન ન એહું સમઝણ અમરત કૂજા અંત – લાલ ખરાતિ સૈદા ખાસા જે નર હેવઈ રહિતા,
કયા હેયા જેથી આક વીસર ઢઢી બાંગે કહતા; આપન સૂરા લોક લડાએ મરમ ન મૂરખ લહતા.
જયમલ સાહિબ સેઈ લહસી કહત રહત હુઈ સહિતા. ૫૪ (૧) સં.૧૭૩૩ ભાસુ. ગુરૂ સવાઈ જુગપ્રધાન ભજિનચંદ્રસૂરિણાં મહે. સુમતિશેખર શિ. વા. ચારિત્રવિજય પં. મહિમાકુશલ ૫. રત્નવિમલ પં. મહિમાવિમલ સહિતેન ચાતુર્માસ સકડી ગ્રામે લિ. મહિમાકુશલગણિના દે. ૨ગા પઠનાર્થ. પ.સં.૮, જિ.ચા. (૧૬૫૫) લાહોર ગઝલ (ખડી ભાષામાં લહેરનું વર્ણન) ૫૬ કડી આદિ–દેખ્યા સહિર જબ લાહેર, વિસરે સહિર સગલે ઔર,
રાવી નદી નીચે વહે, નાવે ખૂબ ડાઢી રહે.
અદ્દભુત જેન કે પ્રાસાદ, કરતે કનિગિરિ સ વાદ, દેખી ધરમસાલા ખૂબ, દ્વારે કિસનકે મહબૂબ. દેખ્યાં દેહરા ઈક ખાસ, કીયા ફિરંગીયાને વાસ, બેગમકી ભલી મસીત, લાગા તીન લાખ જ વીત.
રાજપુરા અરૂં મહદંગ, દુખતર અજબ તિનકે રંગ,
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org