________________
જટલ
[૭૨] જૈન ગૂર્જર કવિઓ (૧) જટમલ શ્રાવક કૃતા સં.૧૭૫૨ ફા.શુ.૮ સેમ પં. ખેતા લિ. કેટા મળે. પ.સં.૬, અભય. પિ.૪ નં.૨૨૭. (૨) સં.૧૮૫૭ વૈ.વ.૧૩, પ.સં.૨૨, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૭. (૩) સં.૧૮૫૧ શ્રા.વ.૧૪ ગામ દેગો મથે ખુસાલચંદ લિ. પ.સં.૧૦, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૬૫. (૪) સં.૧૮૪૮, ૫.સં.૮, જિ.ચા. પ.૮૨ નં.૨૦૬૬. (૫) સં.૧૮૩૬ કિ. શ્રા.વ.૫ અંજાર મળે. ૫.સં.૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૩૦, (૬) સં. ૧૭૭૫ ટે.સુ.૧૪ લિ. પં. સુખહેમ લુણસર મથે (ખેતલ કૃત લાહેર, ઉદેપુર, ચિતોડ ગઝલ સહિત). ૫.સં.૧૦,અભાવ. નં.૨૪૫૬. [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૫૬૫).]
પ્રકાશિત ઃ ૧. સંપા. પં. અયોધ્યાપ્રસાદ, તરુણ ભારત ગ્રંથાવલી નં.૩૪, પ્રયાગ. (૧૬પ૩) પ્રેમવિલાસ પ્રેમલતા ચોપાઈ ૨.સં.૧૬૯૩ ભા.રા. ૪-૫
રવિ જલાલપુર (રાજસ્થાની હિંદીમાં) આદિ– દેહા-પ્રથમ પ્રભુમિ પય સરસતિ, ગણપતિ ગુણભંડાર,
સુગુરચરણઅંજ નમિ, કરૂં કથાવિસ્તાર. અંત – ચે.-સંવત સોલહ સે યાનું, ભાદ્ર માસ સકલ પખ જાનું,
પંચમિ ચૌથ તિર્થ સંલઝન, દિન ૨વિવાર પરમરષ મગન. ૭૬ દોહા-સિંધ નદીકે કંઠ પઈ, મેવાસી ચોફેર, રાજા બલી પરાક્રમી, કેઉ ન સકે ઘેર.
૭૯ ચે–પૂરા કેટ કટક ફુનિ પૂરા, પર સિરદાર ગાઉકા સૂરા, મસલત મંત્ર બહુત સુજાને, મિલે ખાન સુલતાણ પિછાન. ૮૦ દોહા-સઈદાકૌ સહિબાજ ખાં, વઈરી સિર કલ વત્ર, જાનત નાહી જેહલી, સબ ઊવાનકી છત્ર. ચે.-રઈયત બહુત રહત સુરાજી, મુસલમાન સુખાસ નિમાજી, ચેર પર દેખા ન સુહાવૈ, બહુત દિલાસા લેક વસાવૈ. ૮૨ દ–વસે અડોલ જલાલપુર, રાજા થિરૂ સહિબાજ, રઇયત સકલ વચ્ચે સુખી, જબ લગિ થિર કૂ રાજ. ૮૩ ચે-તહાં વસૈ જયમલ લહેરી, કરને કથા સુમતિ તસુ દોરી, નાહરવંસ ન કછુ સો જાનૈ, જે સરસતી કહે સે આનૈ. ૮૪ સોરઠા-ચતુર પઢે ચિત લાય, સમરસ લતા કથા રસિક, સુનત પરમ સુખદાય, શ્રોતા સન ઇહ શ્રવણ દે.
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org