SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૭૧] જમલ ચક્રાયુધ દીક્ષા ગ્રહણ એક્ષપ્રાપ્તિ, શ્રી જયાનંદ રાજ્યપાલન દીક્ષાગ્રહણ નિર્વાણ ગમને પંચમોલ્લાસ સમાપ્ત. ઉલાસ ૫ પ્ર. ૨૪૦ કિ. ૨૭૦ ત્રિ. ૨૮૪ ચ. ૨૪૪ પં. ૧૬૧ એવં સર્વા કે ૧૨૦૭ શુભં ભવતુ લેખકપાઠક્યો. ૫.સં.૭૧-૧૧, ભાં.ઈ. ૧૮૭૭-૭૮ નં.૩૨. (આ વાના કવિની સ્વહસ્તલેખિત પ્રતિ લાગે છે.) પ્રકાશિતઃ ૧. આનંદકાવ્ય મહેદધિ મૌક્તિક ૩જુ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૪૨-૪૫.] ૭૪૯, જટામલ (શ્રા. ધર્મસીપુત્ર) નાહર ગોત્ર. મૂળ લાહેરના, પછી જલાલપુર. હિંદીના નામી કવિ. જુઓ નાહટાને “કવિવર જટમલ નાહર ઔર ઉનકે ગ્રંથ” એ લેખ, હિન્દુસ્તાની', પૃ.૧૫૯-૭૪, (૧૬પ૨) + ગોરા બાદલ વાત ૨.સં.૧૬૮૬ ભા.૧૧ (રાજ. હિંદી), આદિ – ચરણકમલ ચિતુ લાય, સમરૂ શ્રી શ્રી શારદા, સુહમતિ દે મુઝ માય, કરૂં કથા તુહિ ધ્યાઈકે. જબૂદી૫ મઝાર, ભરતખંડ સબ ખંડ સિર, નગર તિહાં ઈકુ સાર, ગઢ ચિતોડ હૈ વિષમ અતિ. અંત - સાલૂર છંદ ગેરઇ જ બાદલકી કથા, અબ ભઈ સંપૂરન જાન, સંવત સેલ ઈ સચ છયાસી, ભલા ભાદ્રવ માસ; એકાદશી તિથિ બારકે, દિન કરિ ધરી ઉલાસ, અબ વસઈ મોછ અડાલ અવિચલ સુખી રઇયત લેક. આણંદ ઘરિધરિ હેત મંગલ દેખિયઈ નહીં શોક, રાજા તિહાં અલીખાન ન્યાઝ ખાન નાસિર નંદ; સિરદાર સકલ પઠાણ ભીતર જિઉ નક્ષત્ર મહિં ચંદ, તિહાં ધરમસીકે નંદ નાહર જાતિ જયમલ નાંઉ, તિણ કરી કથા બણાય કે, બિચિ સુંબલા કે ગાંઉ. ૧૪૨ દોહા જટલ કીની જુગત ચું, હરખિ હિય ઉપજાય, શ્રોતા સુનહુ જ કાન દે, ચતુર પઢઉ ચિત લાય. પઢતાં નવ નિધિ પાઈયઈ, સુનતાં સબ સુખ હેાય, જમલ પંપતિ ગુનજને, વિઘન ન ઉપજઈ કેય. ૧૪૩ १४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy