________________
[૨૦] જૈન ગૂર્જર કવિએ ૩ સંવત સેળે છયાસિલે, ગુરૂ બારેજે ચોમાસ. સંધ સહુ આદર ઘણે, વાવે વિત્ત સુઠામ, દિનદિન ઉત્સવ બહુ થયા, પસર્યા ઠામોઠામ. શ્રી જયાનંદ તણું ચરિત, શ્રી ગુરૂને ઉપદેશ,
સરસ કથા કવિયણ કહે, જેહના ગુણહ અશેષ. ૧૦ અંત – માતા ભારિત તણુઈ પસાય, મઈ સહી કવ્યું જ્યાન રાય,
શ્રી વિજયાણુંદ ગુરૂ ઉપદેશ, કરી ચુપઈ એ લવલેસ. ૫૦ પંચમ ગણહર સેહમસ્વામિ, જાય પાપ તસ લીધઈ નામિ, તેહ તણ પટિ સહી દિનકાર, જગચંદ્રસુરિ થયા ગણધાર. ૫૧ બાર વરસ આંબિલ તપ કરી, પુન્ય તણુ ભંડાર જ ભરી, ચિહેહાલી સમઈ પાટઈ જયકાર, તપ બિરૂદ ધરાવિષે સારા પર અનુક્રમિં ગુરૂ ગપતિ જેહ, શ્રી મુનિસુંદર કહીઈ તેહ, એકાવનમઈ થાનકિ કહિયા, ષિમાદયા વિદ્યાવંત લહિયા. પ૩ તિણઈ ગુરૂ ગ્રંથ જ કીધા ઘણા, કહતાં પાર ન આવઈ તેહ તણું, શ્રી જયાનનું ચરિત જ સાર, કીધું શાસનનઈ હિતકાર, ૫૪ આઠ સહસ તે કીધું વલી, તે વાંચઈ સહુઈ મનિ રૂલી, પટિ એકસદ્ધિમ ઉદઉ ભાણ, શ્રી વિજયાદ ગુરૂ ગુણની વાણિ. ૫૫ તસ મુખકમલથી એ લહી વાણિ, મઈ રાસ ર્યો સહિ જાણિ, બારેજા વરનગર મઝારિ, અ૫ બુદ્ધિ કર્યો ગુરૂઆધારિ. ૫૬ મુરખ માત્ર હું જાણું નહીં, સહગુરૂવચને શક્તિ જ થઈ, ભણુઈ ગુણઈ તસ નવઈ નિધાન, હષ ધરી કવિ બોલઈ વન, ૫૭ જિહાં મહઅલિ ધરઈ વલી મેર, છે મંડલ ચાલઈ નહીં સેર, જિહાં લગઈ તારા નઈ રવિચંદ્ર, તિહાં લગિ રાસ કરે આણંદ. ૫૮ વસ્તુ પાંચ ચુપઈ કહું વલી, નવસઈ પંતરિ મનની રૂલી, દુહા બિસઈ સતાવીસ જોઈ, બારસઈ સાત તે પૂરા ઈ. ૧૯
એ કીધો મનનઈ કેડિ, સરષાસરથી જોયો જોડિ, વિબુધ પર કરે સહી, કર જોડીનઈ વાણું કહી. ૬૦ સંવત ૧૬ સેલ છયાસીઈ ૮૬ જાણિ, પિસ સુદિ તેરસિ ચઢિઉ
ધમાણ, વાર ગુરૌ સર્વા કજ સાર, ભણઈ ગુણઈ તસ જયજયકાર. ૬૧ (૧) ઈતિ શ્રી જયાનંદ ચરિત્રે રાસ – પ્રબંધે વાના કવિ વિરચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org