SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૩] કલ્યાણ સા સંજિમ આદરઇ એ શિવરમણ વરઈ એ. ત્રિણ ભવની સુણઈ વાત, તીરથપતિ થયા વિખ્યાત, સહુ કે સાંભલઉ એ, મૂકી આમલઉ એ. અંત – ચઉવિ સંધશ્રી વાસુપૂજ્યનઉ, દીઉ સેવકનઈ કલ્યાણ જિનચંદસૂરિ જગિ રાજીઉ, નમિઈ સદા નવનિધિ, સેલ સતાણુઉઈ અમર થાસઈ, એક ભવિઈ લહઈસઇ સિદ્ધિ. ૧૦ જિનવલભ તસુ પાટિ હાસઈ, સતર સતાવીસ માંન, અનુક્રમિઈ પાટ તે ચાલશઈ, જાવ દુપસહ યુગહપ્રધાન. ૧૧ સેલ છનૂ માધ માસે સુદિ અષ્ટમી સોમવાર, મનોરમ ફાગ વાસપૂજ્યનઉ સેવક કલ્યાણકાર. ૧૨ ગણ લઘુ મહાવીર પસાદિઈ, થિરપુર કીઉ ઉછાઈ, કટકગછ સદા દીપાયા, ચંદ સૂર જિહાં જગ માહઈ. ૧૩ (૧) ગ્રંથાગ્ર કલોક ૩૭૬ અક્ષર ૧૫ અક્ષર ગણુનાઈ. છ. સં.૧૮૮૯ પિસ માસે સુદ્ધપક્ષે તિથિ ૮ રવિવારે શ્રી વિરમગ્રામ મ. પ.સં.૨૦૧૧, સેં.લા. નં.૫૩૨૨. (૨) પ.સં.૧૭-૧૩, ખેડા નં.૩. (૩) જૈન શાળા ખંભાત. જૈિમગૂકરના ભા.૧] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુ સંગ્રહ]. (૧૬૪૫) અમરગુપ્ત ચરિત્ર અથવા અમરતરંગ ૩ ઉલ્લાસ ૨.સં.૧૬૯૭ - પોષ સુ.૧૩ ભેમ અમદાવાદમાં આદિ– ઋષભાદિક ચકવીસ જિન, નામિ નિત્યનિત્ય રંગ, વૈરવિરોધને પરિહરઉ, સંભલી અમરતરંગ. વેર ન કીજઈ ભાવકજન, વૈરઈ વેરવિધિ, સુંદર સુરીયની પરઈ, મુકઉ સુણ સંબંધ. એક પsઈ ભલઉ નહી, તેથી દુષ અપાર, સમરાદિત્ય શ્રી પાસનઉ, ચિત્ત ધારઉ અધિકાર. એક પષા વૈપરી, ગ્રંથ માહઈ પ્રબંધ, તેર ભવંતર વરિતવર, સુણો તેહ સંબંધ. અમરગુસે તે કિહાં હવ, કિમ લહી કેવલરિધ, સકલ કરમ નિરમુક્ત થઈ, સણ પામી જિમ સિદ્ધિ અત – સમરાદિત્ય ચરિતમાં, એહ અછઈ સંબંધ, અલ્પ બુકિંઈ થકાં, કીઉ સંખેપઈ પ્રબંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy