SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬૪] જૈન ગૂજર કવિઓ: ૩ કટુગચ્છિ સાહ કડુઉ નાયક, થીમ વીર જીવરાજજી, તેજપાલ રત્નપાલ જિષ્ણુદાસા, જેહની કીતિ આજજી, અજ઼મા પાટિÛ સાહુ તેજપાલે, પંડિતમાં શરદારજી, તાસ સીસ તે સહુ કેા નણુઈ, સેવક કલ્યાણુકારજી, પેાસ માસ નઇ સાલ સત્તાણુ (૧૯૯૭) સુદિ તેરસ ભોમવારજી, અમરતરગ કીઉ નિર ગઈ, સુખસ પદ તારજી, ર સ્થાનસાગર અમદાવાદ હંમતપુર માહઈ, ચ'દ્રપ્રભુ પસાયજી, ક-ગણુ સદા જયંવતુ, સેવે કલાણ થાયજી. 3 (૧) પ.સં.ર૪-૧૧, વિધિ.ભ. (૨) અમ. (૩) ૫.સ.૨૧-૧૧, યતિ નેમચંદ તેમવિજય, ઉરા. (૪) ૩ ઉલ્હાસ, વીરવાડા ગ્રામે ગ. રૂપવિજય. પ.૪.૧૭થી ૨૯, ૩ટક, અનંત. ભ. [મુપુગૃહસૂચી. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૨૬-૨૭ તથા ૫૭૫-૭૭, ભા.૩ પૃ.૧૦૨૭, ૧૦૬૬ તથા ૧૬ ૦૭. વાસુપૂજ્ય મનૈરમ કાગ'માં જિનચંદ્રસૂરિ-જિનવલ્લભસૂરિ એ ખરતરગચ્છની પાટપર પરાના નિર્દેશ કઈ રીતે થયા છે એ સ્પષ્ટ થતુ નથી.] ૭૪૪, સ્થાનસાગર (આ. પુણ્યચંદ્ર-કનકચંદ્ર-વીરચંદ્રશિ.) (૧૬૪૬) અગડવ્રુત્ત રાસ ૩૯ ઢાળ ૭૭૨ કડી ૨.સ.૧૬૮૫ આસેા વદ ૫ મંગળવાર (ખંભાત) ખાવતીમાં આદિ- શ્રી ગુડી પાર્શ્વનાથ નમઃ એ. શ્રી ભગવયૈ નમઃ શ્રી જિનપદપ કજ તમી, સમરી સરસતિ માય, વીણાપુસ્તકધારિણી, પ્રણમઈ સુરનર પાય. હુંસગામિનિ હંસવાહિની, આપેા બુદ્ધિવિલાસ, જે નર સરસતિ પરિહર્યાં, તે નર કહીઇ ખાલ. સેવકનઈ સુપ્રસન્ન થઇ, આા અવિરસ વાણિ, કાલિદાસ કવિતા હુઈ, તે તુઝ શક્તિ પ્રમાણિ ત્રિહું ભુવતિ જસ તાહરા, ગાવઇ સુરનર કેડ, અકલ અતુલ ખલ તું સદા, નાવઇ કૈ તુઝ ડિ. શ્રી ભારતી ચરણુઇ નમી, લહી નિજ સુગુરૂ પસાય, જ્ઞાનર્દિષ્ટ આપઇ સદા, પ્રભુમ સવ સુખ થાઈ. મૂલ ગ્રંથ માંહિ કરિ, અધ્યયન ચઉથઇ જેહ, અગડદત્ત રૃપ કેરડા, ચરિત ઋણુ ધરી તેહ. Jain Education International For Private & Personal Use Only ૧ 3 ૫ દુ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy