________________
કયાણ સા
[૨૨] જૈન ગૂર્જર કવિએ ૩ સંવત સેલ પચ્ચાસી ૧૬૮૫ સંવત્સરિ જોઇ શુદિ પંચમી
પુણ્યમાણું, ધન્યવિલાસ થયે સંપૂર્ણ દિન દિન સંઘનિ મંગલમાલ. (પા.) સેલ ગ્યાસી સંવછરે જેજ સુદિ પંચમી પુણ્યખાણ,
ધન્યવિલાસ કર્યું સંપૂરણ, હેય દિન દિન કલ્યાણ. જીવરાજ તેજપાલ રત્નપાલે, સાહા જિણ જિણદાસ, વ્રતધારી વર્તતા આઠમઈ પાટે, ઉદ્યોતકર સકલ આગમ તણાં
અકઈ જાણુ. તેહ સાહ તેજપાલ જગ કરતિ જેહની, તાસ શિષ્ય સેવક
કહી કલ્યાણ
(૧) પ.સં.૨૯, આ.કા.ભં. (૨) કટુકગ છે સાહા શ્રી તેજપાલ પ્રસાદના સાહા કલ્યાણેન કૃત ૫. યરજી લ. પ.સં.૩૩–૧૬, ડે.મં. દા.૭૦ નં. ૩૧. (૩) સં.૧૭૦૭ ભા.વ.૧૧ પુષ્યનક્ષત્રે પં. લહમીસોમ શિ. , વાવસેણ લ. પ.સં.૨૮-૧૬, ખેડા ભં.૩, (૪) અચલગ છે સાવી રહી શિ.
અદૂ શિ. માનાં તતસિખ્યણ સાધવી વિદ્યાલક્ષ્મી કૃતિ વાચનાય લિ. સં. ૧૭૧૨ જે.કૃ.પ. પ.સં.૨૫-૧૩, મે. સુરત પિો.૧૨૨. (૫) ઢાલ ૪૩ ગ્રંથ ૧૧૦૦ પ્રમાણે લિ. ગણિ લાલવિજયેન પં. શ્રી હર્ષવિજયગણિ શિષ્યણ વાવિગેરે. પ.સં.૨૨-૧૭, લી.ભં. નં.૩૩ દા.૨૫. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૪).] (૧૬૪૪) [+] વાસુપૂજ્ય મનોરમ ફાગ ૨.સં.૧૬૯૬ માહ શું.૮ મસે
થિરપુર-થરાદમાં આદિ- સરસ્વતી નમસ્કૃત્ય, પ્રણમ્ય સદ્ગરપિ, વયે મને રમં ફાગું, વાસુપૂજયજિનસ્ય ચ. સ. ૧
ઢાલ ૧ પ્રથમ અઢીયા. પ્રણમીએ જિન ચઉવીસ, પાય નમાડીએ સીસ, વાસપૂજ્ય જિન તણુઉ એ, ફાગ રલીઆમણુઉ એ, ફાગુ તે ફાગણ માસિ, લેક તે રમાઈ ઉહલાસિ, રામતિ નવનવી એ, કિમ જાઈ વર્ણવી એ. બાંધઈ કરમની કેડિ, ન સકઈ કાંઈ વડિ, તે રામતિ કસી એ, રાગમતિ જસ વસી એ. થિનથિન શ્રી વાસપૂજય, ફાગ રમતઈથી રમ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org