SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૧] કલ્યાણ સા સાધુરગ મનરંગ બલઈ, આતમ-પર-ઉપગારજી, સંવત સેલ પચ્ચાસ વરસઈ, અમદાવાદ મઝારજી. દયા. ૩૬ [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ૨૫૫).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૨.] ૭૪૩. કલ્યાણ સા (કડવાગચ્છની આઠમી પાટે સા તેજપાલશિ.) (૧૬૪ર) [+] કકમત પટ્ટાવલી ૨.સં.૧૬ ૮૫ (1) ગ્રં.૧૨૨૫, લ.સં.૧૯૬૭, પ.સં.૨૯, પ્ર.કા.ભં. નં.૧૯૫૪. (૨) લ.સં.૧૯૬૭, ૫.સં.૨૩, હં.ભં. નં.૧૫૧૬. [ પ્રકાશિતઃ ૧. અર્વાચીન ગુજરાતી ગદ્ય – કડૂઆમતિ ગ૭ પટ્ટાવલી સંગ્રહ) (૧૬૪૩) ધન્યવિલાસ [ધના શાલિભદ્ર] રાસ ૪ પ્રસ્તાવ ૪૩ ઢાળ ૨.સં.૧૬૮૫ [૨] જેઠ સુદ ૫ આદિ– પ્રથમ જિસેસર પ્રણમીઈ, પ્રથમ કરી જિણે આદિ, પ્રથમ ધર્મ પ્રકાસઉ, તે પ્રથમ નમું યુગાદિ. શાંતિ જિનેસર સેલમઈ, ગરભ થિક કરી શાંતિ, મારી નિવારી દેસથી, પસરી ઘરિધરિ શાંતિ. યદુનંદન જગમાં જ, બ્રહ્મચારિ શણગાર, નામિ નવનિધિ સંપજઈ, ધનધન નેમિકુમાર. અંત – ઢાલ ૪૩ રાગ ધન્યાસી. સકલ મંગલ તણી–એ દેશી. દાન ક૯પતરૂ દાન મણી સુંદર, દાનથી વંછિત દ્વિવૃદ્ધિ, દાનથી નરસુખ દાનથી સુરસુખ, દાનથી અનુક્રમે હાઈ સિદ્ધિ. ૧ દાનથી નરભ દેવ ભેગીપણું, ભૂપ ક્રિયાણું જેણે કીધું. રાજ છગંગણી નારિ ક્રમિ પરહરી, ભવાનીપતિ વચનથી વ્રત લીધું. ૨ દાનથી ઋષભદેવ ત્રિભોવનધણી, સાધુનિ પ્રાગ ભવિ હવિષદાનં, બાકડા બદલિ જુઓ દાનથી, ચંદનાઈ પણિ કેવલ લીનું. ૩ દાનથી ધન્યનિ ઋદ્ધિ બહુલી હવી, દાન દીઉ ભવી ભાવ આણું, ધન્યવિલાસને તુર્ય પ્રસ્તાવ એ, ભણત ગુણત લહિ સુખ પ્રાણ-૪ ધન્યવિલાસ કી ચરીત્રો પરિ, અપબુદ્ધિથિ હું પ્રેમ આણી, ન્યૂનતા અધિકતા જે હુઈ એહ માંહિ, સોધ પંડિતા પ્રીત આણી.૫ ધન્યવિલાસના ચાર પ્રસ્તાવ છે, ઢાલ ત્રહતાલીસ તસ પ્રમાણે, શત એકાદશ ગ્રંથને માઝને, જિનપ્રસાદે સેવક કલ્યાણું. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy