________________
સાધુરંગ
[૬૦] જન ગૂજર કવિઓ: ૩
ગુરુ ક૯પવલ્લીમાં અંત
ઢાલ ૩૨ રાગ ધન્યાસી મહાપદ્મ જિન નમૂ નવ ગણ સિઈ, એકાદશ ગણધાર, સાધુ અનઈ શ્રમણ ગુણસાયર, પુન્યવે તો પરિવાર, ૯૫. ભવિકજન સુણઈ રે જિનવાણું, બહુ ભાવભગતિ ચિત આણું, ચતુર નર લાભ અને પમ જાંણ. ૯૬ બહુતરિ વરસનું આય તે પાલી, લહિસિ મોક્ષદુવાર, શ્રી મહાવીર તણું પરિ સઘઉં, જાણી જઈ આચાર. ભ. ૯૭ શ્રેણિકરાય તણું મનમોહન, સુંદર ચરિત્ર ઉરાલ, ચઉથઉ ખંડ ચતુર ચિતરંજક, ભાષ્ય એહ રસાલ. ભ. ૯૮ શ્રી જિનશાસન યુદ્ધ પ્રરૂપક, રૂપ ઋષિશ્વર જાણું, તેહ તણુઈ પાટિઈ ગછનાયક, શ્રી જીવરાજ વખાણુ. ભ. ૯૯ રાગ ધન્યાસી કરી સુંદર, બત્રીસમી એ ઢાલ, મુની નારાયણ ઇણું પરિ જંપઈ, સુણતાં અતિથી રસાલ. પ૦૦ રાય શ્રેણીક તણું સુંદર ચરિત એ રલીયામણું, મન વચન કાયા સુદ્ધિ સુણતાં હરષ લહઈ અતિ ઘણું. દિ વસુ રસ ચદ વરષિઈ આસે વદિ પક્ષ સાર એ, કહ૫વલ્લી માંહિ રચીલું સપ્તમી ગુરૂવાર એ, બહુ રંગ આણી ભવિક પ્રાણી લાભ જાણું મતિ અતી,
મધુર વાણી સરસ ગણું ભાવિ ભણજ્ય શુભ મતિ. ૫૦૫ (૧) ૫.સં.૧૮-૧૪, આદિનું પાત્ર નથી, ઝીં. દા.૪૦ નં.૨૦૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૦૦.]. ૭૪ર ખ. સાધુરંગ (ખ. જિનચંદ્રસૂરિ-પુણ્યપ્રધાન-સુમતિ
સાગરશિ.) (૧૬૪૧ ખ) દયા છત્રીસી ૨.સં.૧૬૮૫ અમદાવાદમાં આદિ- દયાધરમ મોટઉ જિનશાસણ, ભાષ્ય શ્રી ભગવંતજી,
ઈહભવ પરભવ સુખીયા થાઈ, પાલઈ જે પુણ્યવંતજી. ૧ અત – દયા છત્રીસી જીણું પરિ દાખી, સાખી રાખી ગ્રંથજી,
સદ્દવહો ભવિયણ! મન માંહે, સાચુ એ શિવપંથછે. દયા. ૩૪ શ્રી જિનચંદસૂરિ સીસ ગરૂઆ, પુણ્યપ્રધાન વિઝાયજી, સુમતિસાગ૨ તસુ સીસશિરોમણિ, પામી તાસુ પસાયછે. દયા. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org