SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી સત્તરમી સદી [૨૫] વિઘવિજય તિણિ એ ભણે ગુણે સુણે ભાવ ચું, જીવિત જનમ પ્રમાણ. ૧૩ (૧) લિ.૧૭૪૫ આસો વ.૧૩ ગુરૂ કલ્યાણપુરમાં. રા.પૂ.અ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧૭–૧૯.] ૭૪૦. વિદ્યાવિજય (કલ્યાણસાગરશિ.) (૧૬૩૮) નેમિ રાજુલ લેખ પાઈ ર.સં.૧૬૮૪ શ્રા.વ.૧૩ સામે (૧) સં.૧૬૯૬ વ.શુ. આગરા સાધ્વી વાહલાં પઠનાર્થ. ૫.સં.૪, જિ.ચા. પિ.૮૩ નં ૨૧૬૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૨.] ૭૪૧. અજ્ઞાત (૧૬૪૦) સરસવતી [અથવા ભારતી અથવા શારદા] છંદ કડી ૪૪ ૨.સં.૧૬૮[૪૮]? આ શો શુ.૧૫ ગુરુ આદિ-સકલ સિદ્ધિદાતાર, પાશ્વ ન–ા સ્તવામ્યહં, વરદ સારદાદેવી, સુખ સૌભાગ્યકારિણું. અંત – પ્રણવખ્યર વલિ માયાબીજ શ્રી નમે કરિજેજ, કલી હીં મહામંત્ર તેજ, વાગ્યાદિનિ નિત્ય સમરેજ. ૪૦ ભગવતિ ભાવઈ તુજઝ નમિજજઈ, અષ્ટ મહાસિદ્ધિ શીઘ લહી જજઈ, મંત્ર સહિત એ કવિત ભણિજજઇ, ભણતાં ગુણતાં લીલ કરિજજઈ. સંવત ચંદકલા અતિ ઉજજલ, સાયર સિદ્ધિ આસ શુદિ નિર્મલ, પૂનિમ સુરગુરૂવારિ ઉદાર, ભગવતિ દ ર જયકાર. ૪૨ સારદ નામ જપ જગજાણું, સારદ નામ ગાઉ સુવિહાણું, સાદ આપઈ બુદ્ધિવિનાણું, સારદ નામ કેડિ કલ્યાણું. ૪૩ ગાહી ઈહ બહુભત્તિભરેણું, અડયલ ઇદેણ સંથુઆ દેવી, ભગવઈ તુઝ પસાયા, હાઉ સયા સંધ કલાણું. ૪૪ (૧) સત્યવિજય શિ. કપૂરવિજય શિષ્ય વૃદ્ધિવિજય શિ. ગણિ હસવિજય. ૫.સં.૩-૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૭૭. [આલિસ્ટઓઈ ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેશા સૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૩૯૮, પપપ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૧૫-૧૬.] ૭૪૨ ક. નારાયણ (લે. રૂપષિ-જીવરાજશિ.) (૧૬૪૧ ક) શ્રેણિક રાસ ૪ ખંડ ૫૦૫ કડી .સં.૧૬૮૪ આસો વદ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy