SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યભુવન [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ તેને સખર સંબંધ છે, મીઠે સાકર દ્રાખ, રસ લે ભવિયણ તુહે, ભાખે કવિયણ ભાખ. ૧૦ કિમ તિણે સુધે મને કરી, કીધા શીલજતન, સાવધાન સહુ સાંભ, સાંભલવાં સુવચન. ૧૧ અંત – ઢાલ ૨૦ વિકી સેવીયે શ્રી જિનવાણિએ દેશી. રાગ ધન્યાસિરી. અજના કેરીય ચોપઈ, પૂરણ હુઈયે એહ, જે નર ભણસ્ય જે સુણિ ભાવ સું, મંગલ લહે સિવ તેહ. ૧ સુગુણ નર, શીલ સદા સુખખાણિ, પાલીઈ શુધ મતિ આણિ, જેથી પામીએ અવિચલ ઠાણું, લહઈ શિવપદરૂપિણું રાણું. ૨ સતીયાં રે સિર અંજના, વખાણે કવિરાય, સાંભળતા તન ઉલસે, ચતુરને ચિત્ત દાય. ટ્ર દર્શનના ગ્રંથમેં, અજના કેરી એ વાત, પવનસુત હનુમંતના, પ્રગટ ઘણું અવદાત. ગુણ જ તાસ વખાણી, જાસ વદે સંસારી. આપરે નામ સોઈ જ લીએ, જે હાઈ મુઢ ગમાર. જૈનના ગ્રંથમાં કામિઠામિ, દીસે એ અધિકાર, પણ પરમારથે જૂન્યા, નામ તણું નિરધાર. શીલતરંગિણુ ગ્રંથથી, એ રચીઓ સંકેત, કાંઈક કવિમતિ કેલવી, ભી કી તિણ હેતિ. શ્રી મુનિસુવ્રતસ્વામિને, વારે હવી એ વાત, વાંસે જગ બહુ વહી ગયા કુણ જાણે અવદાત. શ્રી જિન રાજસૂરી પટિ દિનકરા, આગમ અરથનિધાન, શ્રી જિનરગ સૂરીસરૂ સત્યવર, જાણે સર્વ નિધાન. ૯ તાસુ આદેસ સંવત સેલ ચેરાસીઇ ઉદેપૂરિ માસિક જગતસંઘ ાણ ગાજે તિહાંકણિ, હાદુ ઉપતાં જસવાસ. ૧૦ સંધ કથન ધરી માઘ સુદિ તૃતીયા દિને, શુભ યોગે ગુરૂવાર. અવિછિન રસ ઈણમે તેને જોઈને, અધિકાર અધિકાર. ૧૧ પુણ્યભુવન કહે ભાવ ધરી ઘરે, ગિરયાને જસવાસ, અધિક ઓછો ઈહાકણિ જે કર્યો હુવે, મિચ્છામિ દુક્કડ તાસ. ૧૨ શીલ સમકિત ગુણ દેહ પ્રતિ ધારને, દિન પ્રતિ કેડિ કલ્યાણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy