________________
સત્તરમી સદી
[૫૭]
પુણ્યભુવન વિકાનેર મળે. પ.સં.૮૩-૧૭, મે. સુરત પ.૧૨૧. (૩) સં.૧૯૫૫ લુધિયાના મળે. ૫.સં.૨, જિ.ચા. નં.૨૦૦૦. (૮) પ.સં.૧૨૩, કમલ મુનિ. (૫) લ.સં.૧૯૪ર વૈશાખ શુ.૯ વઢવાણ ઉપાધ્યાય નારણજી જેષ્ઠારામ લખાવીતં મુનિ માણુકચંદજી આત્મપઠનાથ. (આમાં ઉપરની પ્રશસ્તિની કડી પ૦થી ૫૩મી નથી.) પ.સં.૨૬-૨૧, પે.સ.મં. (૬) લ.સં.૧૯૫૬ જેઠ શુ.૬ બુધ લ. ભાવસાર પીતાંબર હરી રહેવાસી ગાંડલના. ૫.સં.૧૧૬૧૪ (આમાં પણ તેમ જ છે), ધો.સ.મં. [જેહાપ્રોસ્ટ, રાહસૂચી ભા.૧, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૫).]
પ્રકાશિતઃ ૧. આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૨. [૨. પ્રકા. જગદીશ્વર છાપખાનું.].
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૨૨-૨૫, ભા.૩ પૃ.૧૦૧૫. ભા.૧ પૃ. પર૫ પર અંતે નીચે મુજબની નેંધ મળે છે તે શા માટે છે તે સમજાતું નથી : ““ગૌતમપૃચ્છા બાલાવબોધ'ના અંતે જણાવેલ છે કે સંવત ૧૭૬૩ વર્ષે શ્રી વિજોગચ્છે શ્રી ભટ્ટારિક શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગરસૂરિજી તતશિષ્ય ઋષિશ્રી વીરચંદ્રજી, ઋષિશ્રી ભવાનીદાસજી ઋષિશ્રી બાલચંદજી તશિષ્ય ઋષિશ્રી ચતુરાજી તતશિષ્ય ઋષિશ્રી મયાચંદજી. આસોજ માસે કૃષ્ણપક્ષે દ્વાદશી તિથી રવિવારે મીમચનારે લિપીકૃતં પીતાંબર શ્રી મહારાજધિરાજ રાંણુ શ્રી અમરસીંઘરાઃ ઉદયપુર ભં.”] ૭૩૯. પુણ્યભુવન (ખ. જિનરંગસૂરિશિ). (૧૬૩૮) પવનંજય અંજનાસુંદરીસુત હનુમંત ચરિત્ર રાસ ૨૦
હાલ ૨.સં.૧૬૮૪ માહ શુ.૩ ગુરુ ઉદેપુરમાં આદિ– શ્રી ગણધર ગૌતમ પ્રમુખ, એકાદશ અભિરામ,
મનવાંછિત સુખ સંપજે, નિત સમરતાં નામ. પ્રથમ ઉદ્યમ મેં માંડીઉ, મતિ અતિ દીસે મંદ, તિણિ કારણે પહેલાં નમું, શ્રી ગણધર સુખકંદ.
પવનંજય રાજા તણી, અંજનાસુંદરિ નારિ, તાસુ કથા સુણતાં થકા, હેસિ અલ્પ સંસાર. સતિશિરોમણિ અંજના, સલવિભૂષિત દેહ, નામ જપંતા પ્રહ સમે, આપે ઋદ્ધિ અછે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org