________________
કેશરાજ
અત -
[૫૬]
સ્વગે પેહુંતી બારમેં, વસુધામે વિખ્યાત.
ઢાલ કર
સંવત સાલે ત્રાસીયે રે, આછે આસ માસ, તિથિ તેરસી અ`તરપુર માંહિ, આણી અતિહિ ઉલ્હાસ. ૪૯ વિજય ગચ્છનાયક ગિરિવા, ગાયમના અવતાર, વિજયવંત વિજય ઋષિરાજા, કીધા ધર્મ ઉદ્ધાર ધમુનિ ધર્મજા ધારી, ધ` તણા ભંડાર, ખિમા દયાગુણુ કેરા નાયક, સાગરખેંસ ઉદાર. શ્રીગુરૂ પદ્મ મુનીશ્વર મેટા, મોટા જેનેા વંશ, ચરાસી ગચ્છ માંહિ જાણીતા, પ્રગટપણું' પરશંસ, તસ પાટાધર ગુણુ કરી ગાજે, ગુણસાગર ગુણવંત, કસુતન કલપતરૂ કલિમેં, સૂરિશિામણિ સંત. એ ગુરૂદેવ તણે સુપસાયે, કીધી રચના જાણુ, ગ્રંથગુણે ગિરિ મેરૂ સરીખા નવરસ માંહિ વખાણુ. એવ* ખાસિડ ઢાલ સુધારી, વચત રચન સુવિશાલ, રામયશા રે રસાયણ નામા, ગ્રંથ રચિએ સુરસાલ, કવિજન તેા કર જોર્ડિને, પંડિત સુ· અરદાસ, પાંચેા આગે વાચેવા જો, વે રાગ અભ્યાસ. અક્ષર ભાંગે ઢાલ જ ભાગે, રાગ જ ભાંગે સાઇ, વાંચતાં હૈ વચનને ભાંગે, રસ નહી ઉપજે કાઇ, અક્ષર જાણી ઢાલ જ જાણી, રાગ જ જાણી એ, પાંચાં આગે વાંચતાં રે, ઉપજિસિ અતિનેહ, જબ કિંગ સાયરને જલ ગાજે, જન્મ ગિ સૂરજચંદ, કેશરાજ કહે તબ લગ એ ગ્રંથ કરી આનંદ.
કલશ,
જન ગૂજર કવિઓ: ૩
ઇમ રામ લક્ષ્મણુ અને રાવણુ, સતી સીતાની ચિરી, કહી ભાખી ચરિત સાખી વયત રચના કરી ખરી, સધ રંગ વિનાદ વક્તા અને શ્રોતા સુખ ભણી, કેશરાજ મુનીંદ જરૂપે સદા હરખ વધામણી.
Jain Education International
૧૦
For Private & Personal Use Only
૧૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
પર
૫૭
૫૮
૧
(૧) પ્રુ.૪૨૫૦સ.૧૮૪૪ ભા. ખાઈ હેમાર પડના.... પ.સં. ૧૧૩-૧૭, સીમંધર. દા.૨૨ ન.૧૨. (૨) સં.૧૮૮૦ શ્રા.વ.૫ સામે લિ
૫૯
www.jainelibrary.org