________________
સત્તરમી સદી
[૨૫]
કેશાજ
(૧) પુણ્યાધિકાર ભાવના વિષયે પ્રથમ ખંડ ઢાલ ૧૧ સગાથા ૨૦૮, દ્વિતીય ખડે ઢાલ ૧૧ સવ ગાથા ૨૭૫, ત્રતીય ખડ ઢાલઇ સ - ગાથા ૧૯૪ ગ્ર’. સલેાકસ ંખ્યા ૧૧૦૫. શ્રી ગણ ગણેશ અખયરત્નજી શિ, સાણિકયરત્નેન લિ. સ.૧૭૬૪ આા શુ.ર મોંગલે, ખેડા હરીયાલા મધ્યે લ. શ્રી ભીડભજન પાર્શ્વનાથ પરસાદાત્ સ્વયમેવ પદ્મનાથ પસ ૧૯-૧૭, વીજાપુર જૈન જ્ઞાનમંદિર. [મુપુગ્Rsસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૯૬-૯૮.]
૭૩૮, કેશરાજ (વિજયગચ્છ વિજયઋષિ-ધમ દાસ-ક્ષમાસાગરપદ્મસાગર-ગુણસાગરશિ.) (૧૬૩૭) + રામયશારસાયન રાસ [અથવા રામરસનામા ગ્રંથ] અથવા રામાયણ ૨.સ.૧૬૮૩ આસે। શુ.૧૩ અંતરપુરમાં વેલાવલ રાગ-દ્રુહા.
શ્રી મુનિસુવ્રત સ્વામીજી, ત્રિભુવનતારણુ દેવ, તીર્થંકર પ્રભુ વીશમા, સુરનર સારે સેવ. પુત્ર સુમિત્ર નરિંદા, પદ્માદેવી તસ માય, જનમભેામિ જિનવર તણી, રાજગૃહી કહિવાય. અવતરિયા હરિવંશમેં, હરિ સાવિયા સાર, કલ્યાણક પાંચે ભલાં, નામ સદા જયકાર. ચરણકમળ તેહના તમી, રામ સુલક્ષ્મણુરાય, સીતા ને રાવણુ તણેા, ચરિત્ર રચુ' સુખદાય. સુખદાઇ સહુ લાકતે, રામકથા અભિરામ, શ્રવણુ સુણુંત સરે સહી, મનના વ ́ષ્ઠિત કામ, રા' ઉચ્ચરતાં મુખ થી, પાપ પુલાઇ જાય, મતિ કિરી આવે તેથી, મ' મે। કમાડી થાય. પાવનમેં પાવન મહા,કલિમલત્ઝરણુ અપાર, મેાક્ષપથના સાંખલે, સજ્જન જીવન સાર. વીસમા થાનક ભલા, ખેમકુશલકેા ઠામ, બીજ ધર્માંતરૂવર તણા, શ્રી રામચંદ્રનું નામ. લક્ષ્મણ રાવણુ રાયા, તીથંકર ૫૬ પાય મુગતિપુરી જઇ થાયસ્યું, સકલ જગતકા રાય, સત્યવતી સાચી સતી, શીલ તણી અવાત,
આદિ –
C
Jain Education International
For Private & Personal Use Only
3
૪
૫
દુ
७
www.jainelibrary.org