________________
સુભદ્ર
[૨૫૪] જૈન ગૂર્જર કવિઓ : ૩
ખંધવ વિજયશેખરની સાહિજ, કહિઉ અધિકાર સુને રે. —પ્રથમ ખંડ સગાથા ૨૭૮.
*
અચલગહિ રે કયાણસાગર સુરીસરૂ રે, જગ સર્વિ સારિ સેવ, તસ પખિ રે વિવેકશેખર વાચક જયા રે, તસ શિષ્ય જ પઇ હેવ. ખંડ બીજૂ રે પૂરા થઉ ઋણી પરિ રે, ભાવશેખરની વાણિ, મેવાડુ રે ધન્યાસી રાગિ કરી રે, ઢાલ ઈગ્યાર વખાણિ,
અંત – રાગ ધન્યાસી લાહિષ્ણુ લૂસૂ રે લાલજી લાહિહુકા દિન ચ્યાર રે લાલ. પુત્રનિ રાજ સુંપી કરી, લીધી દક્ષા ચંગ રે લાલ,
આઉ નજીક જાણી કરી, કરણ કાર નિર`ગ રૈ લાલ; સાધ સેાભાગી વંદીઇ, જિમ લહી” ભવપાર રે લાલ. નવતિ ચારિત ગ્રહિ, વહઇ ગુરૂણીની સીખ રે લાલ, તપ જપ સંજમ આદરી, પાલિ સુવિહત દીખ રે લાલ. અણુસણુ શ્રીમુખિ ઉચરી, ખાંમી સધલા જીવ રે લાલ, સમાધિપશુિÙ ચત્રી ઊપનુ, પહિલિÛ કલપી અતીવ રે લાલ. ૩ એક ભવ અંતર પામસિ, મેાક્ષ તણું સુખ તંત રે લાલ, ણિ પરિ નીમ જે પાલસિ, વક્તિ ફલ લહિ સંત રે લાલ, ૪ કનકતિ ગઇ મેાક્ષમાં, પામી કેવલ સાર રે લાલ, અજર અમર સુખસાગર, ઝીલઈં તે સુવિચાર રે લાલ. શ્રી વિધિપક્ષગછિ રાજી, ચંદ્રકુલિ સુવિનાં રે લાલ, કલ્યાણસાગરસૂરિ ચિરંજયા, ભટ્ટારક ગુણુખાંણિ રે લાલ. ૬ તસ ખિ વાયક સેાભતા, વિવેકશેખર સિરતાજ રે લાલ, તેહ તણી સાનિધિ કરી, સીઝઇ વાતિ કાજ રૢ લાલ, નવઇનગરિ શ્રી શાંતિના, બિઇ પ્રાસાદ સનૂર રે લાલ, દિનદિન ઉદય અધિક ઘણુંા, વિશ્વન કરઇ ચકચૂર રે. સત સાલ (સ' ત્રાસી માસ જે નિ ગિ રે લાલ, ચંદ્ર પક્ષે ચઊદસિ દિનિ નક્ષત્ર વિશાખા ચંગ રે લાલ. ત્રીજો ખંડ મનેાહરૂ, નવમી ઢાલ રસાલ રે લાલ, ભાવશેખર કહિ સુંદરૂ, શ્રીસંધ તેજ વિસાલ લાલ, વિજયશેખર સાહિજ મિલિઉ, તિણિ કરી બ્લેડ અભંગ રે લાલ, ણિ ગુણ જે સાંભલિ, પામિ સુખ નિત અંગ રે લાલ. ૧૧
૧૦
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૫
७
८
૯
www.jainelibrary.org