________________
સત્તરમી સદી
૭૩૬. સુભદ્ર (?) (૧૬૩૫) રાજસ’હુ ચોપાઈ ૨.સ.૧૬૮૩ જે.શુ.૧૧
(૧) પ.સં.૧૧, જેસલ.ભ.ભ. નં.૧૯૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૦૯-૧૦.]
[૫૩]
૭૩૭, ભાવશેખર (આં. કલ્યાણુસાગરસૂરિ–વિવેકશેખરશિ.) (૧૬૩૬) રૂપસેન ઋષિ રાસ ૩ ખંડ ૩૧ ઢાળ ૭૪૭ કડી ૨.સં.૧૬૮૩ જેઠ સુ.૧૪ નવાનગરમાં
Jain Education International
સુભદ્ર
આદિ – સ્વસ્તિ શ્રી શાંતીસરૂ, પ્રભુ એકચિત ભાવિ, વિધનનિવારણ સુખકરૂ, લીલાલબંધિ સુદાવિ. પ્રણમું ભગવતિ સારદા, માગું એવું માન, વચનકલા આપુ સરસ, સેવનિ ગુણવાન, શ્રી ગૌતમ ગણધર સધર, ચદ સહસ મુનિરાજ, કામધેન સુરતરૂ મણી, વંછિત પૂરણ કાજ. પુન્યઇ પરિમાણુ દપદ, પુન્યઇ દુહ દસિ તેજ, પુન્ય અહિ જગમિ વડું, પુન્યકથા કહુ. હેજિ. પુન્યð પ્રથવીપતિપણું, પુન્યઇ રાણિમ ગેલિ, પુન્ય કલા સર્વિ પરગડી, પુન્યă વાધિ વૈલિ. પુન્યે તેજસ ઝલહલઇ, પ્રાચી દાસ જિમ ભાણુ, પુન્યકથા કહુ` હરખ ધરી, રૂપસેન ગુજાણુ. કિમ તે પુન્ય ઊપરાજ, કિમ તે પામિઉ સુખ, દુઃખ ગયાં વિ વેગલાં, તે ભાખું ધર મુખ. હ ધરી તે સાંભલુ, રૂપસૈન અવદાત, કહિતાં મુઝે મન ગહહિ, એ એ પુન્યની વાત. વીરઈ શ્રીમુખ ભાષીયા, ચ્યારે ધર્મ પ્રધાન, ભાવ વડુ જિનવર કહિ, ભાવિષ્ઠ પુન્ય નિદાન. ચડતી પગડીએ વલી, પામિ મેાક્ષ નિદાન, હવિ પરભવ સ લહીઇ, પુન્યકથા સુખમાત. જિમ ભાખિઉ પુરવ મુનિ, તિમ દાખું હું રહું, સાધુકથા કહિતાં થકાં, હેાવિ લાભ સુનેહ.
*
નવચનગરિ શ્રી શાંતિ જિજ્ઞેસર, તસ સાનિધિ થઉ એહ,
For Private & Personal Use Only
૧.
૨.
3
૪
૫
७
૮
e
૧૦
૧૧
www.jainelibrary.org